gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in Business
0 0
0
ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા સોના પર ટેરિફ મુદ્દે હજુપણ પ્રવર્તતી અસ્પષ્ટતા અને રશિયા તથા અમેરિકાના  પ્રમુખોની ૧૫ ઓગસ્ટે મળી રહેલી બેઠકમાં યુક્રેન સાથે રશિયા યુદ્ધવિરામ કરવા તૈયાર થશે તો ગોલ્ડની સેફ હેવન માગ ઘટી જશે તેવી ધારણાંએ સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક સોનામાં નોંધપાત્ર પીછેહઠ થતાં ઘરઆંગણે પણ ભાવ રૂપિયા ૧,૦૦,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા.

ટેરિફ વોર શરૂ થવાથી ઔદ્યોગિક માગ નબળી પડવાની શકયતાએ  વૈશ્વિક ચાંદી ૩૮ ડોલરની અંદર ઊતરી ગઈ હતી. અમેરિકામાં મંગળવારે જાહેર થનારા રિટેલ ફુગાવાના આંક પર પણ રોકાણકારોની નજર રહેલી છે.  સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૦૦,૦૦૦ની અંદર ઊતરી જીએસટી વગર રૂપિયા ૯૯૯૫૭ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૫૫૭ મુકાતા હતા.

જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના રૂપિયા ૧૧૩૫૦૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૩૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૨૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૪૭ ડોલર જેટલુ ઘટી ૩૩૫૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૩૮ ડોલરની અંદર સરકી ૩૭.૮૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૨૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૪૫ ડોલર મુકાતુ હતુ. 

રશિયા તથા અમેરિકાના પ્રમુખો વચ્ચે શુક્રવારે મળનારી બેઠકમાં યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા રશિયા સહમત થશે તો સોનાની સેફ હેવન માગ ઘટવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારે અમેરિકાના ફુગાવાના જાહેર થનારા આંકડા પર પણ બજારની નજર છે. 

સપ્ટેમ્બરમાં સાઉદી અરેબિયા ખાતેથી ચીનને ક્રુડ તેલનો પૂરવઠો ઘટવાના અહેવાલે ક્રુડ તેલમાં ભાવ ઊંચકાયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૪.૨૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭ ડોલર મુકાતુ હતુ. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog...

નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ | Non Narol ewe anuon a pupu chcha ren an k…

નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ | Non Narol ewe anuon a pupu chcha ren an k...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પાકિસ્તાનમાં 'સાયલન્ટ તખ્તા પલટો' સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ …

રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ …

7 months ago
ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

10 months ago
વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked…

વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked…

6 months ago
અમેરિકામાં પોતાનો માલ પહોંચતો કરવા ચીનની કંપનીઓ દ્વારા ભારતના નિકાસકારોને કમિશનની ઓફર | Chinese comp…

અમેરિકામાં પોતાનો માલ પહોંચતો કરવા ચીનની કંપનીઓ દ્વારા ભારતના નિકાસકારોને કમિશનની ઓફર | Chinese comp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News