gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રૂની ડયૂટી ફ્રી આયાત મંજુરી અપાયા બાદ ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશની રૂ આયાત વાર્ષિક ધોરણે ૧૫૫ ટકા વધી ૩૧ લાખ ગાંસડી રહી હતી. 

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) દ્વારા જારી કરાયેલા નિવેદન  પ્રમાણે,  નવી મોસમના પ્રથમ  ત્રણ મહિનામાં  ભારત દ્વારા આયાત વધતા રૂના વૈશ્વિક ભાવને ટેકો મળી રહેશે. વિશ્વમાં ભારત રૂનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. 

આયાતને કારણે ઘરઆંગણે રૂના ભાવમાં ઘટાડો થશે જે પાકમાં નુકસાનીને કારણે તાજેતરમાં ઊંચે ગયા હતા. 

ગયા વર્ષના અંતિમ ગાળામાં કેન્દ્ર સરકારે કપાસની આયાતને ૧૧ ટકા ડયૂટીમાંથી મુક્તિ આપવા નિર્ણય કર્યો હતો. 

૧લી ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૫-૨૬ની માર્કેટિંગ મોસમમાં દેશની કપાસ આયાત વાર્ષિક ધોરણે ૨૨ટકા વધી ૫૦ લાખ ગાંસડી રહેવા એસોસિએશને ધારણાં મૂકી છે. 

ગઈ માર્કેટિંગ મોસમમાં ભારતની રૂ આયાત ૪૧ લાખ ગાંસડી રહી હતી. ભારત રૂની આયાત મોટેભાગે અમેરિકા, આફ્રિકા, બ્રાઝિલ તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી કરે છે. 

મહારાષ્ટ્ર તથા તેલંગણામાં ઉપજ ઊંચી રહેતા વર્તમાન મોસમ માટે રૂ ઉત્પાદન અંદાજ ૩.૦૯ કરોડ ગાંસડી પરથી વધારી એસોસિએશને ૩.૧૭ કરોડ ગાંસડી મૂકયો છે. 

અમેરિકા દ્વારા ઊંચા ટેરિફને પરિણામે ભારતના એપરલ અને ફેબ્રિકની નીચી નિકાસ માગને ધ્યાનમાં રાખતા ૨૦૨૫-૨૬ની મોસમાં દેશમાં રૂનો વપરાશ ૩ ટકા જેટલો નીચો રહી ૩.૦૫ કરોડ ગાંસડી રહેવા ધારણાં મૂકવામાં આવી છે. 

ભારતની ટેકસટાઈલ નિકાસમાંથી ૩૦ ટકા જેટલી નિકાસ અમેરિકામાં થાય છે, પરંતુ તેના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને પરિણામે ટેકસટાઈલ નિકાસને ફટકો પડવાની ચિંતા પ્રવર્તી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ …

સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં મંત્રી ઉપર જીવલેણ હુમલો, ગ્રામીણોએ અનેક કિ.મી. ભગાડ્યા, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત | bihar nalanda…

7 months ago
વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger…

1 year ago
‘ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું’, મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા | eci vs…

દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર | Central Go…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News