gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં | ed raids sp le…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં | ed raids sp le…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raids Offices of  SP Leader Vinay Shankar Tiwari: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) લખનઉ, ગોરખપુર અને મુંબઈમાં સપા નેતા વિનય શંકર તિવારીની ઓફિસ પર દરોડા પાડી રહી છે. આ કાર્યવાહી વિનય શંકર તિવારી સાથે જોડાયેલ ગંગોત્રી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સંબંધિત કંપનીઓની ઓફિસ પર કરવામાં આવી રહી છે.

મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તેની તપાસ તેજ કરી

બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેન્કોએ ગંગોત્રી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં બેન્ક લોનનું અન્યત્ર રોકાણ કરીને ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલામાં સીબીઆઈએ પહેલા કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ હવે ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તેની તપાસ તેજ કરી છે.

7 બેન્કોમાંથી 1129 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી

પૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે. વિનય શંકર તિવારી અને તેની કંપની પર થોડા વર્ષો પહેલા આ કંપની માટે 7 બેન્કો પાસેથી લગભગ 1129 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાદમાં તે જ બેન્કો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેથી, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ એજન્સીએ ગયા વર્ષે ED પાસેથી આ કેસ સંભાળ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન

તપાસ એજન્સી દ્વારા લગભગ 27 મિલકતો એટેચ કરવામાં આવી

જો કે, તપાસ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે ગયા વર્ષે આ જ કેસમાં તપાસ એજન્સીની લખનઉ ઝોનની ટીમ દ્વારા 72 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

અટેચ કરેલી મિલકતો લખનઉ, મહારાજગંજ અને ગોરખપુરમાં છે. ગયા વર્ષે, તપાસ એજન્સી દ્વારા લગભગ 27 મિલકતો એટેચ કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને વાણિજ્યિક જમીન તેમજ ઘણી રહેણાક ઇમારતોનો સમાવેશ થાય છે. અટેચ કરેલી પ્રોપર્ટીની સત્તાવાર કિંમત રૂ. 72 કરોડ છે, જો કે આજની તારીખે તેનો બજાર દર તેનાથી અનેક ગણો છે.

1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
એકતરફી પ્રેમમાં માથાફરેલાએ સરાજાહેર ગર્લફ્રેન્ડ પર ચપ્પા વડે હુમલા કર્યા, પછી પોતાના ગળે ચપ્પુ ફેરવ્…

એકતરફી પ્રેમમાં માથાફરેલાએ સરાજાહેર ગર્લફ્રેન્ડ પર ચપ્પા વડે હુમલા કર્યા, પછી પોતાના ગળે ચપ્પુ ફેરવ્...

વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader…

વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader...

VIDEO : રાજકોટમાં અકસ્માત બાદ પોલીસકર્મીની દાદાગીરી, બાઈક ચાલકને દંડાથી માર્યો | Policeman beats up …

VIDEO : રાજકોટમાં અકસ્માત બાદ પોલીસકર્મીની દાદાગીરી, બાઈક ચાલકને દંડાથી માર્યો | Policeman beats up ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

4 months ago
મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

5 months ago
જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

12 months ago
ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન | Anganwadi and Asha worker sist…

ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન | Anganwadi and Asha worker sist…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News