gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO : રાજકોટમાં અકસ્માત બાદ પોલીસકર્મીની દાદાગીરી, બાઈક ચાલકને દંડાથી માર્યો | Policeman beats up …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
VIDEO : રાજકોટમાં અકસ્માત બાદ પોલીસકર્મીની દાદાગીરી, બાઈક ચાલકને દંડાથી માર્યો | Policeman beats up …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot: રાજકોટના શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક અથડાતાં માથાકૂટ થઈ હતી. જે બાદ નશાની હાલતમાં કારમાંથી ધોકા સાથે બહાર ઉતરી યુવકે બાઈક ચાલકને ઢોર માર માર્યો હતો. આ બનાવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કાર ચાલક પોલીસ કર્મીએ કાયદો હાથમાં લઈ લાકડી લઈને બાઈક સવાર યુવક પર  હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: જીવરાજ પાર્ક બ્લાસ્ટ કેસની તપાસ માટે ટીમના ધામા, બ્યૂટેન ગેસના 1300 કેન ઘરમાં હતા

કાર ચાલક દિવ્યરાજસિંહ જાડેજા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે

રાજકોટમાં કાર ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં કોન્સ્ટેબલે જ કાયદો હાથમાં લીધો હતો. કાર ચાલક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. દિવ્યરાજસિંહ જાડેજા નામના આ પોલીસ કર્મીએ બાઈક ચાલક પર લાકડી વડે હુમલો કર્યો હતો. બાઈક ચાલકે બનાવનો એક વીડિયો પણ ઉતાર્યો છે. 

આ પણ વાંચો: બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો

ધ્યાનથી ગાડી ચલાવવાનું કહેતા પોલીસ કર્મી મારવા પર ઉતરી આવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી. ત્યારે બાઈક ચાલકે કાર ચાલકે પોલીસ કર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે થઈ ગયો હતો અને તેમણે યુવકો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મી લાકડી વડે યુવકને મારતો જોવા મળી રહ્યો છે. બાઈક ચાલક દ્વારા પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી નારાજ યુવકોએ તંત્ર પાસે આ પોલીસ કર્મી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ડ્રાઇવિંગ ના આવડે તો કેમ નીકળી પડી? એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં બેકાબૂ કારચાલક યુવતીએ ડિલિવરી બોય …

ડ્રાઇવિંગ ના આવડે તો કેમ નીકળી પડી? એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં બેકાબૂ કારચાલક યુવતીએ ડિલિવરી બોય ...

દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ | Protest ag…

દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ | Protest ag...

સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

11 months ago
બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

1 year ago
૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

3 months ago
અંતે બિલ્ડરનું મોત… અમદાવાદમાં 9 દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં વાગી હતી ગોળી, કરોડોની લેવડદેવડ મામલે …

અંતે બિલ્ડરનું મોત… અમદાવાદમાં 9 દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં વાગી હતી ગોળી, કરોડોની લેવડદેવડ મામલે …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News