gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છ…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar Land scam case: સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. EDએ 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી તે બાદ સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10ના રિમાન્ડની માંગણી સામે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર હતા. આપને જણાવી દઈએ કે EDની પ્રાથમિક તપાસમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલે 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે.

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ

ગુજરાત કેડરના 2015ની બેચના IAS અધિકારી રાજેન્દ્રકુમાર એમ. પટેલને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આજે આ અંગેનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

ધરપકડ અને કસ્ટડી: ED દ્વારા રાજેન્દ્રકુમાર પટેલની 2 જાન્યુઆરી, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ 7 જાન્યુઆરી સુધી EDની કસ્ટડીમાં છે.

સસ્પેન્શનનું કારણ: નિયમ મુજબ, જો કોઈ સરકારી અધિકારી 48 કલાકથી વધુ સમય માટે પોલીસ અથવા અન્ય એજન્સીની કસ્ટડીમાં રહે, તો તેમને આપોઆપ સસ્પેન્ડ ગણવામાં આવે છે. ‘ઓલ ઇન્ડિયા સર્વિસીસ (ડિસિપ્લિન એન્ડ અપીલ) રૂલ્સ, 1969’ ના નિયમ 3(2) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કેસની વિગત: તેમની સામે ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA), 2002 હેઠળ તપાસ ચાલી રહી છે. જ્યારે આ ગુનો નોંધાયો ત્યારે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

વેટિંગ ફોર પોસ્ટિંગ’માં હતા

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ, રાજેન્દ્રકુમાર પટેલ 2 જાન્યુઆરી, 2026 થી જ સસ્પેન્ડ ગણાશે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થા (subsistence allowance) અંગેનો આદેશ અલગથી બહાર પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્રકુમાર પટેલ હાલમાં સામાન્ય વહીવટ વિભાગ (GAD) હેઠળ ‘વેટિંગ ફોર પોસ્ટિંગ’ માં હતા, પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાનના વ્યવહારોને લઈને EDએ આ કડક કાર્યવાહી કરી છે.

1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છે તપાસ 2 - image

સુરેન્દ્રનગર જીલ્લામાં એન.એ કૌભાંડમાં ઇડીએ 2જી જાન્યુઆરીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ઇડીએ તપાસ કરતાં કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાનેથી હિસાબની ડાયરી, મોબાઈલ પીડીએફ અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યાં હતા.આ દસ્તાવેજોની એફએસએલ તપાસ કરશે. આ ઉપરાંત કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા પાસેથી પણ વોટ્‌સએપ ચેટ સહિત હિસાબની યાદી મળી આવી હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજોમાં હજુ મોટા ખુલાસા થઇ શકે છે. 

તમામ મિલકતોની તપાસ

એવુ જાણવા મળ્યુ છે કે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ગોતા સ્થિત શકુલ પ્લેટિમનમાં ફલેટ ધરાવે છે. આ ફલેટનું ભાડુ કલેક્ટરની માતાના બેન્ક એકાઉન્ટમં સીઘુ જમા થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર પટેલે સરકારી પોર્ટલમાં સ્થાવર મિલ્કત, ખેતીની જમીન દર્શાવી છે. ખેતીની આવક સહિત અન્ય માહિતી EDથી છુપાવવામાં આવી હતી. EDએ પૂર્વ કલેક્ટરની ખેતીની જમીન ઉપરાંત તમામ મિલકતોની પણ તપાસ આરંભી દીધી છે. આ સમગ્ર પ્રકરણમાં જે રીતે તપાસ આગળ ધપી રહી છે તે જોતાં હજુ ઘણાં ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાકીય ગાળિયો કસાશે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
GUJARAT

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

May 17, 2026
ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…
GUJARAT

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

May 17, 2026
Next Post
અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફ…

અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફ...

વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N…

વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N...

‘તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે’, ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ …

'તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે', ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

1 year ago
જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’

જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’

12 months ago
શેરબજારમાં રોકાણના બહાને અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂ.86.71 લાખની છેતરપિંડી | woman cheated of Rs…

શેરબજારમાં રોકાણના બહાને અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂ.86.71 લાખની છેતરપિંડી | woman cheated of Rs…

4 months ago
બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે…

બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News