gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

17 દેશ સહિત ભારતના 60થી વધુ કાઈટિસ્ટે પતંગોની જમાવટ કરી | More than 60 kitesurfers from India includ…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
17 દેશ સહિત ભારતના 60થી વધુ કાઈટિસ્ટે પતંગોની જમાવટ કરી | More than 60 kitesurfers from India includ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોળાવીરામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ : આકાશમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું

પવનની ગતિ હોતા કાઈટિસ્ટોની પતંગ ઉડાડવાની મજા બમણી થઈ 

ભુજ: આજરોજ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૧૭ દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના ૬૦થી વધુ કાઈટિસ્ટે અવનવી પતંગોની જમાવટ કરી હતી. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા  પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઈટિસ્ટોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો. 

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન અલગેરિયા, આર્જન્ટિના, ચિલી, કોસ્ટારિકા, ફ્રાન્સ, ગ્રીસ, ઈન્ડોનેશિયા, આર્યલેન્ડ, જોર્ડન, રશિયા, મલેશિયા,  ફિલિપાઇન્સ, ટયુનિશિયા, વિયેતનામ અને યુ.કે સહિતના ૧૭ દેશના આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ તેમજ દિલ્હી, કેરલ, લક્ષદીપ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત ૭ રાજ્યો- સંઘ પ્રદેશોના કાઈટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું  હતું.

ભાંજડા દાદાના ડુંગરે યોજાયેલા આ પતંગોત્સવ વખતે પવનની ગતિ સારી હોવાને કારણે પતંગ ઉડાડવાની મજા બમણી થઈ હતી. પ્રાકૃતિક નજારાઓ વચ્ચે પતંગબાજોએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી. કચ્છની ધરતી, ખુલ્લું આકાશ અને આસપાસ ફેલાયેલા ઐતિહાસિક અને પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે પતંગબાજીનો આ અનુભવ યાદગાર બની રહ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી.કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ  સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6…

જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6...

PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J…

PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J...

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ | rahul g…

1 year ago
સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

4 months ago
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી

જામનગરમાં જોડીયાના નજીક કાચા રસ્તે ગઈકાલે મોડી સાંજે વેપારીને આંતરી લઈ લૂંટી લેવાયો : પોલીસ દ્વારા ન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News