gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in INDIA
0 0
0
183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દુબઈથી વાયા નેપાળ થઈ ભારતમાં આવ્યા બાદ પકડયા

– સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાને 20મી માર્ચ સુધીની ઇડીની કસ્ટડી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ રિેક્ટોરેટે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ૧૮૦ કરોડની ડિજિટલ પોન્ઝી સ્કીમના બે ફરાર ગુજરાતી ઓરોપીઓની ધરપકડ કરી છે. તેઓ ભારતમાંતી ભાગી ગયા પછી દુબઈથી વાયા નેપાળના રસ્તે ભારત પરત આવ્યા હતા. 

સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ શાંતિભાઈ કોટડિયાને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ ૧૧ માર્ચના દોર ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ક્યુફોન એપ લિમિટે ડઅને અન્ય એસોસિયેટેડ એકમો દ્વારા ફ્રોડ કહેવાય તેવી ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (પોન્ઝીસ્ચલાવતા હતા. 

મુંબઈની સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે બંનેને ૨૦ માર્ચ સુધીમાં ઇડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ડિસેમ્બર ૨૦૨૪માં થાણે પોલીસે બે આરોપીઓ જયસુખ સખારિયા અને ઉમંગ કોટડિયા સહિતના બીજા લોકો સામે ડિજિટલ પોન્ઝી સ્કીમનો કેસ દાખલ કર્યો હતો જે પછી ઇડી પાસે ગયો હતો. તેઓની સામે ભરુચમાં પણ પોન્ઝી સ્કીમનો કેસ નોંધાયો છે. 

ઇડીનો દાવો હતો કે બંને પકડાયેલા આરોપીઓ ભાગી ગયા હતા અને જાણીબૂઝીને તપાસ ટાર્ળી રહ્યા હતા. તેઓ યુએઈના દુબઈ ભાગી ગયા હતા અને પછી નેપાળના રુટે ભારત પરત આવ્યા હતા. ઇડીએ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગ પછી પકડયા હતા. બંને પર ગુજરાત અને મહારાષ્ટ્રના નિર્દોષ રોકાણકારો પાસેથી બેથી લઈને ૧૦.૫ ટકા વળતર આપી પોન્ઝી સ્કીમ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ નવારોકાણકારો પાસેથી મળતા નાણાનો ઉપયોગ જૂના રોકાણકારોને વળતર આપવા કરતા હતા. આ પ્રક્રિયામાં સારી એવી રકમ આરોપીઓ લઈ જતા હતા. કૌભાંડની રકમ તેમની ફર્મ્સ એકમો અને તેમની સાથે જોડાયેલી વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કેટલુક ભંડોળ તો આંગડિયા દ્વારા રોકડેથી ટ્રાન્સફર કરવામાં આવ્યુ હતુ. ઇડીના જણાવ્યા મુજબ આ કેસમાં કૌભાંડની રકમ રૂ. ૧૮૩ કરોડ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર | Men who stole a gold chain from a wo…

ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર | Men who stole a gold chain from a wo...

કપડવંજ પાલિકાના ગોપાલપુરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા ભારે હાલાકી | Huge problem in Gopalpura…

કપડવંજ પાલિકાના ગોપાલપુરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા ભારે હાલાકી | Huge problem in Gopalpura...

રતનપરમાં મહિલા બુટલેગરના ઘર પાછળ વાડામાંથી 515 લીટર દેશી દારૂ ઝડપાયો | 515 liters of country liquor …

રતનપરમાં મહિલા બુટલેગરના ઘર પાછળ વાડામાંથી 515 લીટર દેશી દારૂ ઝડપાયો | 515 liters of country liquor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત | Seven dead in ammonia leak at sea…

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત | Seven dead in ammonia leak at sea…

1 month ago
મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

2 months ago
હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

3 months ago
આજવારોડ પર પેટ્રોલ પંપ નજીક કેબીનમાં ઘુસી જતા બાઇક ચાલકનું મોત | Biker dies after collapse in cabin …

આજવારોડ પર પેટ્રોલ પંપ નજીક કેબીનમાં ઘુસી જતા બાઇક ચાલકનું મોત | Biker dies after collapse in cabin …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News