gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત | India will not be immune to the…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in Business
0 0
0
ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત | India will not be immune to the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટેરિફ વોરને પગલે વૈશ્વિક અર્થતંત્રમાંની તાણ વૈશ્વિક બૃહદ આર્થિક આઉટલુક સામે અનેક પડકારો ધરાવે છે અને ભારત પણ તેમાંથી મુકત નથી, એમ રિઝર્વ બેન્કના ઓકટોબર માટેના બુલેટિનમાં પ્રકાશિત લેખમાં જણાવાયું હતું.

આમછતાં ભારતીય અર્થતંત્રએ અત્યારસુધી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. નીચા ફુગાવા, બેન્કિંંગ તથા કોર્પોરેટની બેલેન્સશીટની મજબૂત સ્થિતિએ દેશના અર્થતંત્રને સ્થિતિસ્થાપકતા પૂરી પાડવામાં ટેકો પૂરો પાડયો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વર્તમાન વર્ષના પ્રારંભમાં વર્તમાન વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી ૬.૮૦ ટકા મૂકયો હતો.

નિકાસ મોરચે અનિશ્ચિતતા છતાં, ઘરઆંગણેના પરિબળોને પરિણામે વિકાસનું આઉટલુક સ્થિતિસ્થાપક જણાઈ રહ્યું હોવાનો પણ સદર લેખમાં મત વ્યકત કરવામાં આવ્યો છે. 

નબળી બહારી માગની સ્થિતિને કારણે વિકાસ પર પડેલી અસર ઘરેલુ માળખાકીય સુધારાના ટેકા સાથે થોડીઘણી ભરપાઈ થઈ શકી છે. 

વિકાસને ટેકો પૂરો પાડવા નીતિને વધુ ઉદાર બનાવવાનો માર્ગ હાલની બૃહદ આર્થિક સ્થિતિએ મોકળો કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે નિકાસ મોરચે ભારતે હાલમાં નવા સમીકરણો ઊભા કરવાની ફરજ પડી છે.

જો કે ભારત પરના ઊંચા ટેરિફને કારણે દેશના એકંદર આર્થિક વિકાસ સામે મોટી ચિંતા  ઊભી કરી નથી એમ પણ લેખમાં નોંધવામાં આવ્યું છે. ટેરિફને કારણે અમેરિકામાં ભારતના માલસામાનની નિકાસમાં ઘટાડો તોળાઈ રહ્યો  છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident …

2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident ...

વિદેશમાં શિક્ષણના ખર્ચમાં ઘટાડો આઉટવર્ડ રેમિટેન્સમાં 17 ટકા બચત | Reduction in the cost of education…

વિદેશમાં શિક્ષણના ખર્ચમાં ઘટાડો આઉટવર્ડ રેમિટેન્સમાં 17 ટકા બચત | Reduction in the cost of education...

કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

4 months ago
ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

12 months ago
દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene…

દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene…

2 months ago
હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી | Application in court to cancel bail of…

હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી | Application in court to cancel bail of…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News