gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC History: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ભૂતકાળ પર નજર કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપાલિટી 150 વર્ષથી વધુનો ઈતિહાસ ધરાવે છે. 18મી સદીમાં અમદાવાદને પૂરથી થયેલા નુકસાન બાદ ભંડોળ એકત્ર કરવા એક કમિટીની રચના કરાઈ હતી અને તેમાંથી મ્યુનિસિપાલિટીના સંચાલનનો પાયો નખાયો હતો.

અમદાવાદ મ્યુનિ.ના રસપ્રદ કિસ્સા

વાત એમ બની કે 1830ના દાયકામાં નદીમાં પૂરને કારણે અમદાવાદનો કિલ્લો ઘણી જગ્યાથી જર્જરિત થઈ ગયો હતો. અમદાવાદ જિલ્લાના તત્કાલીન કલેક્ટર બોરડેલેએ જર્જરિત કિલ્લાના સમારકામ માટે નાગરિકોની મીટિંગ બોલાવી. જેમાં સમારકામ માટે ભંડોળ એકત્ર કરવા 21 એપ્રિલ 1831ના કલેક્ટર બોરડેલેએ જિલ્લા ન્યાયાધિશ અને બે બિનસરકારી સભ્યો સાથે ‘ટાઉન વોલ ફંડ કમિટી’ બનાવી.

સમિતિની રચનાથી શહેરના નવિનીકરણના બીજ રોપાયા. ચાર સભ્યોની આ કમિટીએ ઘી જેવી ચીજવસ્તુના વેચાણ પર 1 ટકાના દરે વેરો વસૂલ્યો હતો. આમ, બે લાખ રૂપિયાનું ભંડોળ ઊભું થયું અને સમિતિએ દીવાલના સમારકામની કામગીરી હાથ ધરી હતી. સમારકામ થઇ જતાં આ સમિતિ તો વિખેરાઈ ગઈ. પરંતુ લોકોને આ સમિતિ શરૂ રાખી શહેરની સુધરાઈનું કામ સોંપવાનો વિચાર આવ્યો. આ રીતે 1834માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના થઇ હતી.

આ પણ વાંચો: આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે… પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ

અમદાવાદ મ્યુનિસિપાલિટીને કાયદેસરની સંમતિ માટે પહેલી જાન્યુઆરી 1857 સુધી રાહ જોવી પડી હતી. એ વખતે કલેક્ટર સુધરાઇના પ્રમુખ રહેતા અને અન્ય સભ્યોની નિમણૂક સરકાર દ્વારા કરાતી. સ્થાનિક સ્વરાજ્યના કાયદા પછી 1885માં સભ્યોની ચૂંટણી થઇ હતી. જેમાં સ્થાનિક ગૃહસ્થ પ્રમુખ બની શકતો પણ સરકાર દ્વારા નીમવામાં આવતા.

અમદાવાદ મ્યુનિસિપાલિટીનો 150 વર્ષથી પણ જૂનો ઈતિહાસ

•અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ રણછોડલાલ છોટાલાલ હતા.

•1890મા રણછોડલાલ છોટાલાલે ગટરની પહેલી યોજના ખાડિયામાં શરૂ કરી હતી. તેમના સમયમાં અમદાવાદમાં પાણીના નળ શરૂ થયા હતા.

•1910મા ગેરવહીવટ માટે  મ્યુનિસિપાલિટીને બરતરફ કરાઇ હતી.

•1915મા ભાઈશંકરભાઈ નાનાભાઇ ભટ્ટ અને 1916માં રમણભાઈ નીલકંઠ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

•1920મા ચીફ ઓફિસરની નિમણૂકની સત્તા મ્યુનિસિપાલિટીને અપાઈ. આ રીતે નિમાયેલા પ્રથમ ચીફ ઓફિસર નર્મદાશંકર દેવશંકર ભટ્ટ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

April 13, 2026
સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…
GUJARAT

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

April 13, 2026
સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…
GUJARAT

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

April 13, 2026
Next Post
વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ…

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ...

ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી…

ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી...

વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી | Offices evacuated …

વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી | Offices evacuated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર ગુજરાત પર: ઉદ્યોગોના ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકવાનો ગુજરાત ગે…

1 month ago
ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! | BJP Ministers MPs MLAS file complaint official Ignores and broke protocol

ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! | BJP Ministers MPs MLAS file complaint official Ignores and broke protocol

1 year ago
વુડાના 60 ટકા મકાનો 15 વર્ષથી ખાલી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા | 60 percent of houses in Vuda…

વુડાના 60 ટકા મકાનો 15 વર્ષથી ખાલી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા | 60 percent of houses in Vuda…

2 weeks ago
મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ | Ahme…

મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ | Ahme…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News