gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાને ધામ અંબાજી

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાને ધામ અંબાજી
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી, સંજીવ રાજપૂત: લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પોહચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા ૧૯૧ વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે.

સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનું ઉદ્દેશ છે. ૫૧ બ્રાહ્મણો તેમજ ૪૫૦ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે. અમારા સંઘમાં ૫૦ થી ૮૫ વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માં એ શક્તિ આપી છે. અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ ૫૦ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

લાલ દંડા સંઘનો ઇતિહાસ :-
લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ માં અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં આવશે.

જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી નીજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા

અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા

જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ | A you…

જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ | A you...

હાલ માં દરિયાકાંઠે 3 નંબર નું સિંગલ લાગ્યું ..મીડિયા દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો માં એક પ્રશ્ન કેવ…

હાલ માં દરિયાકાંઠે 3 નંબર નું સિંગલ લાગ્યું ..મીડિયા દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો માં એક પ્રશ્ન કેવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Rickshaw driver attacked over old feud in …

યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Rickshaw driver attacked over old feud in …

3 months ago
સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ …

સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ …

11 months ago
આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…

1 month ago
GUJCTOC હેઠળ પકડાયેલી સીકલીગર ગેંગનો ફરાર થયેલો સાગરીત વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો | The abs…

GUJCTOC હેઠળ પકડાયેલી સીકલીગર ગેંગનો ફરાર થયેલો સાગરીત વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો | The abs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News