gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s First Bullet Train Project: ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય મંત્રીએ આજે (27 સપ્ટેમ્બર) જણાવ્યું કે, ‘ગુજરાતના સુરત અને બિલિમોર વચ્ચે દેશની પ્રથમ બુલેટના પ્રોજેક્ટનો 50 કિલોમીટર જેટલો ભાગ વર્ષ 2027માં શરૂ થઈ જશે અને વર્ષ 2029 સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે આખો ભાગ શરૂ કરાશે. આમ વર્ષ 2029માં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થશે.’

માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ 

સુરત રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન રેલવે મંત્રીએ કહ્યું કે, ‘દેશની પ્રથમ બુલેટ ટ્રેન કામ ઝડપથી થઈ રહ્યું છે. જેમાં વર્ષ 2028 સુધીમાં થાણે-અમદાવાદ સેક્શન કાર્યરત થશે અને વર્ષ 2029માં મુંબઈ-અમદાવાદ સેક્શન શરૂ થશે. આમ બુલેટ ટ્રેન શરૂ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઈનની ગતિ ક્ષમતા 320 કિ.મી. પ્રતિ કલાક અને લૂપ લાઈનની 80 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. ‘

ટ્રેક પર ખાસ પ્રકારની સિસ્ટમનું ઈન્સ્ટોલેશન

રેલવે ટ્રેકને લઈને મંત્રીએ જણાવ્યું કે, ‘બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઈબ્રેશનને કન્ટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હવા કે અચાનક ભૂકંપની સ્થિતિમાં ટ્રેન સંપૂર્ણ રીતે સ્થિર રહે તે કેટલીક ખાસ પ્રકારની સુવિધા જોડવામાં આવી છે.’

આ પણ વાંચો: ‘સ્વદેશી BSNL 4G નેટવર્ક’ લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું

તેમણે કહ્યું કે, ‘આજે (27 સપ્ટેમ્બર) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સુરત સ્ટેશન પર પહેલું ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યું છે. ટર્નઆઉટ એ છે જ્યાં ટ્રેક કાં તો જોડાય છે અથવા અલગ પડે છે. અહીં ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, રોલર બેરિંગ્સ જેના પર ટ્રેક ચાલશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s…

વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s...

23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C…

23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C...

‘સ્વદેશી BSNL 4G નેટવર્ક’ લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું | Narendra M…

'સ્વદેશી BSNL 4G નેટવર્ક' લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું | Narendra M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘ચૂપ બેસો… કોણ બેસાડશે મને?’, જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ? | Tension in Lok Sab…

VIDEO: ‘ચૂપ બેસો… કોણ બેસાડશે મને?’, જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ? | Tension in Lok Sab…

4 months ago
શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં | Optimism for a bo…

શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં | Optimism for a bo…

5 months ago
લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro…

લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro…

12 months ago
ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર | Ethiopia’s Haley Gubbi volcano has …

ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર | Ethiopia’s Haley Gubbi volcano has …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News