gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘ચૂપ બેસો… કોણ બેસાડશે મને?’, જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ? | Tension in Lok Sab…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘ચૂપ બેસો… કોણ બેસાડશે મને?’, જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ? | Tension in Lok Sab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh Angry In Lok Sabha: રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એક વિપક્ષી સભ્ય વચ્ચે ગરમાગરમી થઈ હતી. ભાષણ દરમિયાન અટકાવવામાં આવતા રાજનાથ સિંહે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને વિપક્ષી સભ્યને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

લોકસભામાં ઊંચકાયો અવાજ

સોમવારે (અઠમી ડિસેમ્બર) જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષી સભ્યએ ટિપ્પણી કરીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા રાજનાથ સિંહે સભ્યને ઠપકો આપતા કહ્યું કે, ‘મને કોણ બેસાડશે, તમે શું વાત કરી રહ્યા છો, ચૂપ બેસો!’

આ ઘટના બાદ તેમણે ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાને પણ અપીલ કરી હતી કે ‘ગૃહની શિષ્ટાચાર તોડનારા આવા લોકોને રોકવા જોઈએ.’

ગૃહની શિષ્ટાચારનું સન્માન

પોતાની નારાજગી વ્યક્ત કર્યા બાદ રાજનાથ સિંહે ગૃહના શિષ્ટાચાર અંગે વાત કરી. તેમણે કહ્યું, ‘સંસદમાં કોઈ પણ બોલી શકે છે, પછી ભલે તે સત્ય હોય કે થોડું પાયાવિહોણું હોય, પરંતુ કોઈ હોબાળો ન થવો જોઈએ. પછીથી, જ્યારે પણ તક મળે, ત્યારે તમે બદલો લઈ શકો છો. આ સંસદની શિષ્ટાચાર છે, અને મેં હંમેશા તેનું સન્માન કર્યું છે. એક સાંસદ તરીકે, મેં ક્યારેય ગૃહની શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું નથી. કોઈ મારા વિશે આવું કહી શકે નહીં.’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આક્ષેપ

વંદે માતરમ્ ના ઈતિહાસ પર બોલતા સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, ‘વંદે માતરમ્ સાથે થયેલો અન્યાય કોઈ એકલદોકલ ઘટના નહોતી, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા અપનાવવામાં આવેલા તુષ્ટિકરણના રાજકારણની શરૂઆત હતી, જેના કારણે દેશના ભાગલા પડ્યાં.’

કોંગ્રેસ પર નિશાન સાધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સમાન દરજ્જો મળવો જોઈતો હતો, પરંતુ વંદે માતરમ્ નું વિકૃતીકરણ કરવામાં આવ્યું. જે ભૂમિ (બંગાળ) પર ‘વંદે માતરમ્’ રચાયું હતું, ત્યાં જ કોંગ્રેસે તેને ખંડિત કરવાનું કામ કર્યું હતું.’ નોંધનીય છે કે,  આ ચર્ચાએ લોકસભાના બ્રિફિંગનું વાતાવરણ ગરમીથી ભરી દીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી | Govt cuts …

ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી | Govt cuts ...

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન | jasdan atkot…

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન | jasdan atkot...

અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc…

અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ માટે BCAના મેમ્બરોએ પણ ફ્રી પાસ મેળવવા માંગણી કરી | BCA members also dema…

ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ માટે BCAના મેમ્બરોએ પણ ફ્રી પાસ મેળવવા માંગણી કરી | BCA members also dema…

6 months ago
મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

6 months ago
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

6 months ago
ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News