gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 દેશી તમંચા- 3 પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીઓ ઝડપાયા | ahmedabad crime branch nabbed two accused…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
2 દેશી તમંચા- 3 પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીઓ ઝડપાયા | ahmedabad crime branch nabbed two accused…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,
બુધવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે હત્યા, લૂંટ અને અન્ય
ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ હાલ બહારથી હથિયાર લાવીને મોટી ગુનાહિત
પ્રવૃતિને આચરવાના છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આઇ એન ઘાસુરા અને તેમના
સ્ટાફે વોચ ગોઠવીને મોહંમદરાશીદ મન્સુરી
(રહે.
કાનપુર
, ઉત્તરપ્રદેશ)
અને અબ્લુદ રફીક શેખ (રહે.નુરનગર સોસાયટી
,  દાણીલીમડા)ને ઝડપીને દેશી બનાવટના બે તંમચા , ત્રણ પિસ્તોલ અને
ચાર કારતુસ જપ્ત કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ  બંને આરોપીઓ સાથે રેહાન અંસારી પણ સંડોવાયેલો
હતો.

આ તમામ આરોપીઓ એનડીપીએસ, હત્યા,  ફાયરીંગ,  એક્સપ્લોઝીવ
સબસ્ટન્ટ એક્ટ અને  રાયોટીંગ સહિતના ગંભીર
ગુનામાં સંડોવેયાલા હતા.  ઝડપાયેલો આરોપી
મોહંમદરાશીદ ઉર્ફે ટીપુ મન્સુરી જાન્યુઆરી 2013માં ઉત્તરપ્રદેશના કાનપુરના કર્નલગંજ
પોલીસ સ્ટેશનની હદમાં ચરસના મોટા જથ્થા સાથે ઝડપી લેવાયો હતો. આ ઉપરાંત, દાણીલીમડા
પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, આર્મસ એક્ટના ગુનામાં, ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના
હત્યા, એન્ટી સોશિયલ એક્ટ તેમજ આર્મસ એક્ટના ગુના સંડોવાયેલો છે . જ્યારે અબ્દુલ
રફીકની રાણીપ, દાણીલીમડા, વટવા પોલીસ સ્ટેશનના વિવિઘ ગુનામાં સંડોવણી હતી.ત્યારે
આરોપીઓ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના ઘડતા હોવાની માહિતીને આધારે પોલીસે સઘન
તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુ…

તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુ...

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami...

સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

4 weeks ago
મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

7 months ago
સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…

2 months ago
મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News