gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં રહેતા સેંટ ઝેવીયર્સ કોલેજના નિવૃત મહિલા પ્રોફેસર અને તેના પતિ પર મની લોન્ડરીંગ તેમજ દેશ વિરોધી પ્રવૃતિના કેસ થયા હોવાનું કહીને ડરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કરીને તેમની પાસે રહેલા નાણાંની વિગતો તપાસવાના નામે કુલ ૧૧.૪૨ કરોડ જેટલી માતબર રકમ પડાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે.

શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ૭૩ વર્ષીય  મહિલા તેના પતિ અને બે પુત્રો સાથે રહે છે. ગત ૧૦ જુનના રોજ સવારે તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારને તેની ઓળખ ટ્રાઇના અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમારા મોબાઇલ નંબર પરથી છેતરપિંડીના કેસ થયા હોવાથી સીમ કાર્ડ બે કલાકમાં બંધ થશે. તમારા વિરૂદ્ધ મુંબઇના કોલોબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

બાદમાં તેણે અન્ય અધિકારી થોડીવારમાં કોલ કરશે. તેમ કહીને ફોન કટ કર્યો હતો. ત્યારબાદ અન્ય એક મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે તેની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડથી અનેક સીમકાર્ડ ઇસ્યુ થયા છે અને તેના દ્વારા કોલ કરીને છેતરપિંડી કરાઇ છે. જેથી તમારા પર હવે કેસ ચાલશે. થોડીવાર બાદ તેમને વિડીયો કોલ કરીને એક વ્યક્તિએ સીબીઆઇના ડીસીપી હોવાનું કહીને તેમના વિરૂદ્ધ ફેમા, સીબીઆઇ, સેબી, રૉ સહિતની એજન્સીઓ કાર્યવાહી કરશે. તેમ જણાવીને વિડીયો કોલથી વોરંટ બતાવ્યું હતું અને તે ડીજીટલ એરેસ્ટ છે. જેથી સતત વિડીયો કોલ પર રહેવાનું કહીને તેમની રોકાણ અને સોના દાગીના તેમજ બેંક એકાઉન્ટની વિગતો જાણીને દાગીના અને તમામ રોકાણનું વેચાણ કરીને નાણાંનુ વેરીફીકેશન કરવાનું કહીને નાણાં અન્ય એકાઉન્ટમાં ટ્રાન્ફર કરાવીને  ૨૪ કલાકમાં પરત કરવાનું કહ્યું હતું. 

આ ઉપરાંત, મહિલાના પતિ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરાશે. તેમ કહીને તેના પતિને પણ ૧૦ દિવસ ડીજીટલ એરેસ્ટ કરીને તેમના રોકાણ, બચત, પીપીએફ સહિતના નાણાં લઇ લીધા હતા. આમ, ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા દંપતિ પાસેથી કુલ ૧૧.૪૨ કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. પરંતુ, મહિલા પ્રોફેસરને શંકા જતા તેમણે હાલ પોલીસમાં નોકરી કરતા તેના એક પૂર્વ વિદ્યાર્થીને આ અંગે પુછતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી.આ અંગે તેમણે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની …

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ...

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma...

મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed sin…

મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed sin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યુ વી.આઇ.પી. રોડ પર પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matte…

ન્યુ વી.આઇ.પી. રોડ પર પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matte…

4 months ago
અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર | CM Ma…

અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર | CM Ma…

11 months ago
તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

10 months ago
વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વૃદ્ધ આરોપીને આજીવન કેદની સજા | Old man sentenced…

વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વૃદ્ધ આરોપીને આજીવન કેદની સજા | Old man sentenced…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News