gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘2 લાખ આપી છટકશો નહીં, માફી માગો…’, ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી | uma bharti attack…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in INDIA
0 0
0
‘2 લાખ આપી છટકશો નહીં, માફી માગો…’, ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી | uma bharti attack…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uma Bharti on Indore Water Contamination Deaths: મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા અનેક લોકોના મોત બાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે આ ઘટનાને સરકાર અને સમગ્ર વહીવટીતંત્ર માટે શરમજનક ગણાવી છે.

સૌથી સ્વચ્છ શહેરમાં ઝેર જેવું પાણી કેવી રીતે?

ઉમા ભારતીએ પલટવાર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘વર્ષ 2025ના અંતમાં ઈન્દોરમાં ગંદા પાણીથી થયેલા મોત આપણી સરકાર અને વ્યવસ્થાને કલંકિત કરી ગયા છે. દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવનારા શહેરમાં આટલી ગંદકી અને ઝેરી પાણી ક્યાંથી આવ્યું? આ પાણીએ અનેક જિંદગીઓ છીનવી લીધી છે અને મોતના આંકડા હજુ પણ વધી રહ્યા છે.’

2 લાખના વળતરને ગણાવ્યું અપમાનજનક

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 2 લાખ રૂપિયાના વળતર અંગે ઉમા ભારતીએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈની જિંદગીની કિંમત માત્ર 2 લાખ રૂપિયા ન હોઈ શકે. પરિવારજનો આખી જિંદગી દુઃખમાં રહે છે. આ પાપનું ઘોર પ્રાયશ્ચિત કરવું પડશે અને પીડિતોની માફી માંગવી પડશે.’ 

કડક કાર્યવાહીની અપીલ

આ ઉપરાંત, તેમણે માત્ર વળતરની રકમ આપીને જવાબદારીમાંથી છટકી જવાની વૃત્તિ સામે લાલ આંખ કરી છે અને માંગ કરી છે કે આ બેદરકારીમાં નીચેના સ્તરથી લઈને ઉચ્ચ હોદ્દા સુધીના જે પણ અધિકારીઓ કે ગુનેગારો સામેલ હોય, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.

આ પણ વાંચો: ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર

મુખ્યમંત્રી મોહન યાદવ પર સાધ્યું નિશાન 

ઉમા ભારતીએ આ દુર્ઘટના  પર મુખ્યમંત્રી મોહન યાદવને પણ આડેહાથ લેતા કહ્યું કે, ‘આ તેમની પરીક્ષાની ઘડી છે.’ તેમણે સવાલ ઉઠાવ્યા કે, ‘જ્યારે તમારું કશું ચાલતું નહોતું, તો તમે હોદ્દા પર બેસીને કેમ બિસલેરીનું પાણી પીતા રહ્યા? પદ છોડીને જનતાની વચ્ચે કેમ ન ગયા? આવા પાપોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોય, કાં તો તેનું પ્રાયશ્ચિત હોય અથવા તો દંડ!’

'2 લાખ આપી છટકશો નહીં, માફી માગો...', ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge…

અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge...

‘તમારા વિશે વિચારી રહ્યા છીએ…’ ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New …

'તમારા વિશે વિચારી રહ્યા છીએ...' ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New ...

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur…

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…

10 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…

2 months ago
વડોદરામાં રેસકોર્સના આઈનોક્સ સિનેમા પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો | gas refilling scam behind I…

વડોદરામાં રેસકોર્સના આઈનોક્સ સિનેમા પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો | gas refilling scam behind I…

8 months ago
ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News