gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Telangana Government Will Spend 200 Crores on Miss World Competition: મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેલંગાણા આ વર્ષે હૈદરાબાદમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય 7 થી 31 મે દરમિયાન યોજાનારી આ ઇવેન્ટની યજમાની માટે 200 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એવામાં તેલંગાણામાં મિસ વર્લ્ડ સ્પર્ધામાં થયેલા ખર્ચને લઈને વિપક્ષે રેવંત રેડ્ડીની સરકાર પર નિશાન સાધ્યું છે. 

વિપક્ષે રેવંત સરકાર પર સાધ્યું નિશાન 

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ‘જ્યારે સીએમ રેવન્ત રેડ્ડીએ પોતે સ્વીકાર્યું કે તેમની સરકાર દેવાના બોજ અને રોકડની તંગીનો સામનો કરી રહી છે, તો પછી બ્યુટી કોન્ટેસ્ટ પર 200 કરોડ રૂપિયા કેમ ખર્ચવામાં આવે છે?’ 

જ્યારે બજેટ ભાષણ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, ‘આ બ્યુટી કોન્ટેસ્ટ પર 200 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, ત્યારે વિપક્ષી પાર્ટીના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે BRS મિસ વર્લ્ડ સ્પર્ધા પર 200 કરોડ રૂપિયા ખર્ચવાને બદલે દુષ્કાળથી પ્રભાવિત ખેડૂતોને પ્રતિ એકર 25000 રૂપિયા આપે. આ બ્યુટી કોન્ટેસ્ટ પર ખર્ચ કરીને સરકાર પૈસાનો દુરુપયોગ કરી રહી છે.’

KTRએ કહ્યું- ‘શું છે આ તર્ક, સમજાવો રાહુલ ગાંધી’

તેલંગાણામાં અગાઉની સરકાર દરમિયાન હૈદરાબાદમાં આયોજિત ફોર્મ્યુલા-ઇ રેસમાં અનિયમિતતા બદલ ધારાસભ્ય કેટી રામારાવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે કેટી રામારાવે લોકસભામાં મિસ વર્લ્ડ સ્પર્ધાના ખર્ચની બાબતમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. 

કેટી રામારાવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને X પરની પોસ્ટમાં કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવતા આ ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો છે. તેમણે કહ્યું, ‘હૈદરાબાદમાં ફોર્મ્યુલા-ઇ રેસ માટે 46 કરોડ રૂપિયાનો ખર્ચ ખોટો હતો અને તેના પર કેસ નોંધવામાં આવ્યો. પરંતુ મિસ વર્લ્ડ, બ્યુટી કોન્ટેસ્ટના આયોજન માટે જનતાના 200 કરોડ રૂપિયા ખર્ચવા યોગ્ય છે! આ કયો તર્ક છે? શું રાહુલ ગાંધીજી તમે આ સમજાવી શકશો?’

આ પણ વાંચો: કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યાં, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી!

KTRએ વધુમાં કહ્યું, ‘કોંગ્રેસ સરકાર ઇચ્છે છે કે અમે એવું માનીએ કે તેલંગાણામાં બધું બરાબર છે. જો આ સાચું છે, તો પછી મુખ્યમંત્રીએ ગઈ કાલે અચાનક શા માટે સ્વીકાર્યું કે રૂ. 71,000 કરોડની ખાધ છે? તેલંગાણાનો વિકાસ થઈ રહ્યો છે કે અટકી રહ્યો છે?’

હૈદરાબાદમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ રહી છે

જણાવી દઈએ કે હૈદરાબાદ આ વર્ષે 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમ 7 મે થી 31 મે સુધી ચાલશે. રાજ્ય સરકારનો હેતુ મિસ વર્લ્ડ સ્પર્ધા અંતર્ગત રાજ્યને મુખ્ય પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ 28 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતમાં થઈ રહ્યું છે અગાઉ 1996માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
‘પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું’, ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવા…

'પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું', ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવા...

કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી! | Congres…

કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી! | Congres...

મોરબીના વાંકાનેરમાં 10 વર્ષીય બાળકનું મોત, ઓપરેશનમાં ડૉક્ટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારનો આક્ષેપ |…

મોરબીના વાંકાનેરમાં 10 વર્ષીય બાળકનું મોત, ઓપરેશનમાં ડૉક્ટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારનો આક્ષેપ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

8 months ago
જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

7 months ago
છોટાઉદેપુરમાં સરકારી બાબુએ સિનિયરની ખોટી સહી કરી એક કરોડ રૂપિયાની ઉચાપત કરી! જાણો કેવી રીતે ઝડપાયો |…

છોટાઉદેપુરમાં સરકારી બાબુએ સિનિયરની ખોટી સહી કરી એક કરોડ રૂપિયાની ઉચાપત કરી! જાણો કેવી રીતે ઝડપાયો |…

4 months ago
કોમર્સ ફેકલ્ટીના 4000 વિદ્યાર્થીઓને 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે | students of commerce faculty o…

કોમર્સ ફેકલ્ટીના 4000 વિદ્યાર્થીઓને 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે | students of commerce faculty o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News