gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું’, ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવા…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
‘પોલીસે જ ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું’, ગોંડલમાં સગીર પર હુમલા બાદ પાટીદાર સમાજમાં રોષ, શનિવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gondal Minor Beaten Case Update: ગોંડલમાં સગીર પર થયેલા હુમલા બાદ પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પાટીદાર આગેવાનોએ આરોપીઓનો જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માંગ કરી છે, તેમજ પોલીસના કારણે ગોંડલમાં ગુંડારાજ ચાલી રહ્યું છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય પોલીસને શનિવાર સુધીનો સમય પણ આપ્યો છે. જો ત્યાં સુધીમાં કાર્યવાહી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. 

છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં

સગીર પર હુમલાને લઈને ગોંડલમાં જેલ ચોક પટેલવાડી ખાતે બુધવારે (19 માર્ચ) રાત્રે મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો ભેગા થયા હતાં. આ બેઠકમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે, અમે છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છીએ. આ વખતે પીછેહઠ કરવામાં નહીં આવે. જરૂર પડશે તો ગાંધીનગર સુધી જઈને લડત આપીશું. 

આ પણ વાંચોઃ બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા પાલિકાનું તંત્ર દોડતું થયું

પોલીસે ગુંડાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું

આ સિવાય પાટીદારોએ પોલીસને આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની પણ માંગ કરી હતી. જો માંગ પૂરી નહીં થાય તો ગોંડલમાં અડધો દિવસ બંધ પાળવામાં આવશે. આ બેઠકમાં સમાજના આગેવાન રાજેશ સખિયાએ પોલીસ સામે આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું કે, આ આરોપીઓ અનેક ગુના કરે છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારને બળ ક્યાંથી મળે છે એ તમામ જાણે છે. પોલીસે જે અન્યાય અને ગુંડાગીરીનું સામ્રાજ્ય અહીં ઊભું કર્યું છે એવું બીજે ક્યાંય જોવા નથી મળતું. પોલીસના કારણે જ ગુંડાગીરી વધી છે. ગોંડલના પોલીસ જ મોટા આરોપી છે. ત્યારે હવે આપણે આનો વિરોધ કરીને બતાવી દઇશું અને એક છાપ ઊભી કરવાની છે કે, લેઉઆ પટેલ સમાજના યુવાન પર હાથ ઉપાડવો હોય તો 100 વાર વિચારવું પડે. 

આ મામલે પોલીસને આરોપી સામે 307ની કલમ હેઠળ ગુનો દાખલ કરવા કહ્યું હતું. તેમજ બંને આરોપીઓએ લુણીવાવમાં સરકારી જમીન પર દબાણ કર્યું છે, તે માટે લેન્ડગ્રેબિંગનો ગુનો પણ દાખલ કરવાની માંગ કરી હતી. 

આ પણ વાંચોઃ સુરત હિટ એન્ડ રનઃ ટેમ્પોચાલકે માતા સામે જ દીકરાને કચડ્યો, બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત

પોલીસની બેવડી નીતિ

નોંધનીય છે કે, અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ એકબાજું પોલીસે અસામાજિક તત્ત્વોને ડામવાનું બીડું ઝડપ્યું છે. ત્યાં બીજી બાજું ગોંડલમાં સગીર પર અત્યાચાર મામલે પોલીસની નબળી કામગીરીને કારણે સમગ્ર તંત્ર પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સિવાય પોલીસ પર જ આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે, ગોંડલમાં અસામાજિક તત્ત્વોનો આતંક પોલીસની રહેમનજર હેઠળ જ થઈ રહ્યાં છે. ત્યારેસ પોલીસની બેવડી નીતિ સામે સમગ્ર પાટીદાર સમાજ રોષે ભરાયો છે. 

શું હતી સમગ્ર ઘટના? 

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક સગીરને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ  સોલંકીએ ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો. જેથી પીઠ, હાથ, પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ વિશે ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પિતાને ફોન કરતાં સગીરના માતા-પિતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યારે પણ સગીરને ક્રૂરતા પૂર્વક લાકડાના ધોકાથી માર મારી રહ્યા હતા. આ લોકોને અટકાવવા માટે તેમના પિતા ત્યાં પહોંચ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો. સગીરની માત જ્યારે વચ્ચે પડી તો તેમની ચૂંદડી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દેવામાં આવી અને તેને પણ ઢીકાપાટુ મારવા લાગ્યા. બાદમાં વધુ લોકો એકઠા થતાં આરોપીઓ ત્રણેયને જાનથી મારી નાંખવાથી ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી! | Congres…

કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી! | Congres...

મોરબીના વાંકાનેરમાં 10 વર્ષીય બાળકનું મોત, ઓપરેશનમાં ડૉક્ટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારનો આક્ષેપ |…

મોરબીના વાંકાનેરમાં 10 વર્ષીય બાળકનું મોત, ઓપરેશનમાં ડૉક્ટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારનો આક્ષેપ |...

ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr…

ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર | Dispute between two families over car parking…

માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર | Dispute between two families over car parking…

2 months ago
વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…

12 months ago
ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak…

ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak…

1 year ago
વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News