gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2024માં નેશનલ હાઇવે પર 52,609 જીવલેણ અકસ્માતો થયા હતાં

– છેલ્લા ત્રણ વર્ષમાં 1,12,561 કિમીના નેશનલ હાઇવે પર રોડ સેફટી ઓડિટ કરવામાં આવ્યું : નીતિન ગડકરી

– સરકારે નહીં પણ એનજીટીએ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે : સરકારની સ્ક્રેપિંગ પોલિસી 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકતી નથી

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૬,૭૭૦ લોકોનાં મોત થયા છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં નેશનલ હાઇવે પર ૫૨,૬૦૯ જીવલેણ અકસ્માતો થયા હતાં. 

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે જેવા કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ટ્રાન્સ-હરિયાણા, ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એટીએમએસ) ઇન્સ્ટોલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે એટીએમએસમાં વિભિન્ન ઇલેકટ્રોનિક એન્ફોર્સમેન્ટ ઉપકરણોની જોગવાઇ છે જે હાઇવે પર થનારી ઘટનાઓની તાત્કાલિક ઓળખ કરવા  અને હાઇવેની અસરકારક સમીક્ષા કરવામાં મદદ કરે છે. જેનાથી ઘટના સ્થળે તાત્કાલિક સહાયતા પ્રદાન કરી શકાય છે. એક અન્ય પ્રશ્રના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષોમાં ૧,૧૨,૫૬૧ કિમીના નેશનલ હાઇવે પર રોડ સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સરકારે જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો નથી  પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એનસીઆરમાં એક નિશ્ચિત સમય પછી ડીઝલ અને પેટ્રોલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની વાહનોની સ્ક્રેપિંગ પોલિસી ૧૫ વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી નથી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)મા રાજ્યોનાં પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યા છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના સાત એપ્રિલ, ૨૦૧૫ના આદેશ અનુસાર ૧૦ વર્ષથી વધુ જૂના તમામ ડીઝલ વાહન  અને ૧૫ વર્ષથી વધુ જૂના તમામ પેટ્રોલ વાહન ચલાવવામાં નહીં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ તેમજ વઢવાણ મેળાના મેદાનમાં લોકમેળો યોજાશે | Folk fairs w…

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ તેમજ વઢવાણ મેળાના મેદાનમાં લોકમેળો યોજાશે | Folk fairs w...

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન | No a…

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન | No a...

કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D…

કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય… આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક…

6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય… આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક…

3 months ago
ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…

ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…

1 year ago
સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

11 months ago
સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News