gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘2027માં થઈ જઈશ નિવૃત્ત’, 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું | vice…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
‘2027માં થઈ જઈશ નિવૃત્ત’, 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું | vice…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar Resigns: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચોમાસુ સત્રના પહેલા દિવસે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે બંધારણની કલમ 67 (A) ના આધારે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને રાજીનામું સોંપ્યું હતું. તેમનો કાર્યકાળ ઑગસ્ટ 2027 સુધી હતો, પરંતુ બે વર્ષ પહેલા જ પદ છોડી દેતાં રાજકારણમાં અનેક સવાલો ઊભા થયા છે. 

આ પણ વાંચો: ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો

11 દિવસ પહેલા કહ્યું હતું, ‘2027માં રિટાયર જઈ જઈશ’

ધનખડના રાજીનામાએ સૌને હેરાન કરી દીધા છે, કારણ કે 10 જુલાઈએ એક કાર્યક્રમમાં તેમણે પોતે કહ્યું હતું કે, હું મારો કાર્યકાળ પૂરો કરીશ અને 2027માં નિવૃત્ત થઈશ.’ પરંતુ માત્ર 11 દિવસમાં અચાનક તેમનો નિર્ણય કેમ બદલાઈ ગયો અને તેમણે રાજીનામું આપી દીધું. આ પહેલા માર્ચમાં એકવાર છાતીમાં દુખાવો થતાં તેઓ એમ્સમાં ભરતી થયા હતા અને જૂનમાં ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ફરી બગડી હતી.

આ પણ વાંચો: ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો

પીએમ મોદીએ બનાવ્યા હતા ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર 

ધનખડને વર્ષ 2022માં એનડીએ સરકારના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 6 ઑગસ્ટ 2022માં થયેલા ચૂંટણીમાં તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને મોટા અંતરથી હરાવ્યા હતા. તેમણે 528 વોટ મળ્યા હતા, જ્યારે અલ્વાને 182 વોટ મળ્યા હતા. 10 ઑગસ્ટ 2022માં તેમણે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના સમા સાવલી રોડ પર ‘લોટસ ઓરા’ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્ય…

વડોદરાના સમા સાવલી રોડ પર 'લોટસ ઓરા'ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્ય...

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ | Lands with 59439 survey numbers…

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ | Lands with 59439 survey numbers...

કોરોનાકાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ: AAP સાંસદની માંગ | raghav cha…

કોરોનાકાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ: AAP સાંસદની માંગ | raghav cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

9 months ago
ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…

ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…

12 months ago
ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …

ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …

2 months ago
મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo…

મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News