gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund foll…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund foll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ઘંઉનું મબલખ ઉત્પાદન, વિક્રમી વાવેતર છતાં  ઈ. 2024-25માં ગુજરાતમાં 45 લાખ ટન, દેશમાં 1180 લાખ ટનનો વિપુલ પાક : ચાલુ વર્ષે ગુજરાતમાં 14 ટકા વાવેતર વધુ થયું 

 રાજકોટ, : ઈ. 2025ની રવી સીઝનમાં ઘંઉનું ઉત્પાદન ગુજરાત સહિત દેશભરમાં વધ્યું છે અને તાજેતરમાં પૂરી થયેલી રવી સીઝન- 2026માં ઘંઉનું વિક્રમી વાવેતર થયું છે જે અન્વયે ઘંઉના ભાવ નીચા રહ્યા બાદ તાજેતરમાં 25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના અહેવાલોના પગલે ઘંઉના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે. 

ગુજરાતમાં ઈ.સ. 2024-25ના વર્ષમાં 13.71 લાખ હેક્ટર જમીનમાં 44.98 લાખ ટન ઘંઉનો રેકર્ડ પાક થયો હતો જે તે પહેલાના વર્ષ ઈ. 2023-24 માં 12.46 લાખ હે.વાવેતર સાથે 39.03 લાખ ટન ઉત્પાદન થયું હતું. આમ, ગત વર્ષે 5.95 લાખ ટનનો નોંધપાત્ર વધારો થયો હતો. ઉપરાંત ઈ. 2024=25માં સમગ્ર દેશમાં પણ 1180 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. 

આ ઉપરાંત ગત તા. 2 ફેબુ્રઆરી સુધીમાં ઘંઉનું વાવેતર ગુજરાતમાં 14 ટકા વધી 14.83 લાખ હેક્ટર થયું છે અને ઉપજ જળવાઈ રહે તો ઉત્પાદનમાં મોટો વધારો થવાની શક્યતા છે. સમગ્ર દેશમાં આ સ્થિતિના પગલે ઘંઉના પોષણક્ષમ ભાવ મળે તે માટે નિકાસની છૂટ લાંબા સમય બાદ અપાઈ છે જેની અંશતઃ અસર જોવા મળી રહી છે. 

ટૂકડા ઘંઉના પ્રતિ મણ મહત્તમ ભાવ રાજકોટ બેડી યાર્ડમાં તા. 1થી 13 સુધી 600 નીચે રહ્યા હતા, ગત વર્ષે આ ભાવ રૂ।. 700 સુધી પહોંચ્યા હતા. પરંતુ, તા. 14 ફેબુ્રઆરીથી સારી ગુણવત્તાના ટુકડા ઘંઉના આ ભાવ આંશિક ઉંચકાઈને 600ને પાર થયા છે. આજે રૂ।. 455-620 ના ભાવે સોદા થયા હતા. 4દિવસથી નવા ઘંઉની આવક વધીને દૈનિક 3000થી 4000 ક્વિન્ટલ નોંધાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

April 6, 2026
Next Post
અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for ...

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur's blo...

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality's surplus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

2 months ago
સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

6 months ago
કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના

કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના

11 months ago
સુરતમાં ગણેશ મહોત્સવમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બબાલનો વીડિયો વાઇરલ | surat ganesh utsav alpe…

સુરતમાં ગણેશ મહોત્સવમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બબાલનો વીડિયો વાઇરલ | surat ganesh utsav alpe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News