gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ગણેશ મહોત્સવમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બબાલનો વીડિયો વાઇરલ | surat ganesh utsav alpe…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ગણેશ મહોત્સવમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બબાલનો વીડિયો વાઇરલ | surat ganesh utsav alpe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Alpesh Kathiriya News: સુરતના વરાછા વિસ્તારમાં ગત 5 સપ્ટેમ્બરના રોજ ગણેશ મહોત્સવ દરમિયાન એક ગરમા-ગરમીનો માહોલ સર્જાયો હતો. ગણપતિના સ્ટેજ પર બેસવા બાબતે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને સુદામા ચોકના રાજાના આયોજકો વચ્ચે મોટી બબાલ થઈ હતી. આ બબાલ દરમિયાન કથીરિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેના કારણે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

સુરતમાં ગણેશ મહોત્સવમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બબાલનો વીડિયો વાઇરલ 2 - image

શું બન્યું હતું?

સૂત્રોના જણાવ્યા મુજબ, ગણેશ મહોત્સવ દરમિયાન સ્ટેજ પર બેસવાને લઈને અલ્પેશ કથીરિયા અને ગણેશ પંડાલના આયોજકો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે કથીરિયા અને તેમના સમર્થકો પોલીસ સાથે પણ માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કથીરિયા અને કેટલાક યુવકો પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

બબાલ વધતા પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે અલ્પેશ કથીરિયા સહિતના યુવકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ બંને પક્ષોને ઉતરાણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જોકે, આ ઘટના બાદ સમાજના આગેવાનો વચ્ચે પડતા કોઈ પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, જેના કારણે આ મામલો થાળે પડ્યો છે.

ધમકીનો આરોપ

આ ઘટના પહેલાં અલ્પેશ કથીરિયાએ ફોન પર આયોજકને ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં પોલીસ અને નેતા વચ્ચેના વર્તનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ ગણેશ મહોત્સવ જેવા પવિત્ર તહેવાર દરમિયાન થયેલી ઉગ્ર બબાલને કારણે સુરતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર | w…

જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર | w...

આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ

આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ

બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઇવે અને ડબલ ટ્રેક રેલ લાઇનની મંજૂરી

બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઇવે અને ડબલ ટ્રેક રેલ લાઇનની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઉન્ટ એવરેસ્ટ પર ભારત અને ફિલિપાઇન્સના યુવકનું મોત, ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપમાં લીધા અંત…

માઉન્ટ એવરેસ્ટ પર ભારત અને ફિલિપાઇન્સના યુવકનું મોત, ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપમાં લીધા અંત…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદના કમળા ઓવરબ્રિજ નીચે પીઓપીની 110 મૂર્તિઓ ઝડપાઈ

12 months ago
વિધાનસભા સત્રના અંતિમ દિવસે આરોગ્યના 2 બિલ પસાર, જાણો વિગતવાર માહિતી | 2 health bills passed on Guja…

વિધાનસભા સત્રના અંતિમ દિવસે આરોગ્યના 2 બિલ પસાર, જાણો વિગતવાર માહિતી | 2 health bills passed on Guja…

11 months ago
તારાપુરના રીંઝા ગામેથી પશ્ચિમ બંગાળનો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor from West Bengal caught from …

તારાપુરના રીંઝા ગામેથી પશ્ચિમ બંગાળનો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor from West Bengal caught from …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News