gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડુંગળીના પડતર ભાવ સુધ્ધાં ન મળતાં જગતાત હતાશ

કિસાનોને ખેતરેથી વેંચવા આવવાનો ખર્ચ માથે પડે છે, તો બીજી તરફ માંગ વધતાં નફાખોર વેપારીઓને ખાસ્સી કમાણી

જૂનાગઢ: ઠંડીમાં વધારો થતા જ શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે. યાર્ડમાં કસ્તુરીની પણ મબલખ આવક થઈ રહી છે. જૂનાગઢ યાર્ડમાં ચાર દિવસમાં ૫૬૦ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ તે સાથે ભાવમાં કડાકો થયો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું મણના રૂા.૫૦થી ૨૫૦ જેવા સસ્તા ભાવે વેચાણ થઈ રહ્યું છે.

ડુંગળીનું વાવેતર જૂનાગઢ જિલ્લામાં ૨૩૫૨ હેક્ટરમાં થયું છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાના આસપાસના ખેડૂતો જ ડુંગળીનું વેચાણ કરવા પહોંચી રહ્યા છે. ડુંગળીની આવકમાં વધારો થયો પરંતુ ખેડૂતોને તો સસ્તા ભાવે જ ડુંગળીનું વેચાણ કરવું પડી રહ્યું છે. વાવેતરથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા ખાસ્સો ખર્ચ થતો હોવાથી અને ડુંગળીના સામાન્ય ભાવ મળતા હોવાથી ખેડૂતો નિસાસા નાખી રહ્યા છે.

બીજી તરફ, ડુંગળીના ભાવ ઓછા હોવા છતાં બજારમાં વેપારીઓ દોઢથી બે ગણા ભાવ મેળવી નફાખોરી કરી રહ્યા છે. સપ્તાહમાં માર્કેટિંગ યાર્ડમાં હોલસેલમાં પ્રતિ કિલો માત્ર રૂા.ર.૫૦થી ૧૨.૫૦ સુધીના ભાવે ડુંગળી મળી રહે છે. પરંતુ સ્થાનિક બજારમાં વેપારીઓ હજુ પણ પ્રતિ કિલોના રૂા.૨૫થી ૩૦ના ભાવે ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે. શિયાળામાં ડુંગળીનો વધુ ઉપાડ થઈ રહ્યો છે, જેથી માંગ હોવાથી વેપારીઓ ડુંગળીનું મબલખ વેચાણ કરી આવક કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
Next Post
સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c...

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak...

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છ…

1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છ…

3 months ago
ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

10 months ago
જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

1 month ago
વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે | Strict action will …

વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે | Strict action will …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News