gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક પોલીસકર્મી સહિત 9 જણના પરિવારની અટકાયત કરવામાં આવી હતી. આ પછી 30 એપ્રિલે, તેમને પાકિસ્તાન પરત મોકલવા માટે પંજાબ લઈ જવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના એક આદેશની અવગણના કરવામાં આવી હતી. જાણીએ કે આ ઓર્ડર શું હતો.

POK ની સેંકડો મહિલાઓએ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ સાથે લગ્ન કર્યા 

આ લોકોને પાકિસ્તાન મોકલવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કારણ કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ની સેંકડો મહિલાઓએ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ સાથે લગ્ન કર્યા છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. ત્યારથી, આવા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. 

કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલીને દેશ છોડવાનું કહેવામાં આવ્યું  

જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલી, તેના ત્રણ ભાઈઓ અને પાંચ બહેનોને પંજાબ મોકલવામાં આવ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલી હજુ પણ જમ્મુ અને કાશ્મીર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં માતા વૈષ્ણો દેવી મંદિરના કટરા બેઝ કેમ્પમાં તૈનાત છે. 

26 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કામ કર્યું

ઇફ્તિખાર અલીની પત્નીએ મીડીયાને જણાવ્યું કે, ‘અમારા ત્રણ બાળકો છે અને તેના પિતાને પાકિસ્તાન મોકલવા માટે લઈ જવામાં આવ્યા છે. ઇફ્તિખાર અલીએ 26 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કામ કર્યું, તો હવે તે પાકિસ્તાની કેવી રીતે બન્યો?’

આ પણ વાંચો: પાકિસ્તાનનો ‘મિસાઈલ મિસ્ડકૉલ’, ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ

હાઈકોર્ટે શું કહ્યું?

29 એપ્રિલના રોજ, પરિવારે આવી કાર્યવાહી પર રોક લગાવવા માટે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘અરજદારોને જમ્મુ-કાશ્મીર છોડવા માટે ન તો કહેવામાં આવે કે ન તો તેમને દબાણ કરવામાં આવે.’

જસ્ટીસ રાહુલ ભારતીએ પૂંચના ડેપ્યુટી કમિશનરને અરજદારોની મિલકતની સ્થિતિ અંગે સોગંદનામું દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

કોર્ટના આદેશ બાદ, અલીની પત્નીએ ડેપ્યુટી કમિશનર અને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્યાંયથી કોઈ મદદ મળી નહીં. તેણી કહે છે કે, ‘મને સમજાતું નથી કે કોર્ટના આદેશ છતાં મારા પતિને પંજાબ કેમ લઈ જવામાં આવ્યો?’

26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
પાકિસ્તાનનો ‘મિસાઈલ મિસ્ડકૉલ’, ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ | pakistan publish four times…

પાકિસ્તાનનો 'મિસાઈલ મિસ્ડકૉલ', ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ | pakistan publish four times...

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger…

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger...

CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ | CRPF j…

CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ | CRPF j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત | Fears …

ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત | Fears …

2 months ago
ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

8 months ago
ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ | accused in the De…

ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ | accused in the De…

12 months ago
2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind…

2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News