gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના | 26 11 Attack …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના | 26 11 Attack …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ગુરૂવારે (10 એપ્રિલ) પ્રત્યાર્પણ કરવામાં આવશે. રાણાએ પ્રત્યર્પણ પહેલાં ભારતની અનેક એજન્સીઓની ટીમ હાલ અમેરિકામાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ આરોપી રાણા સાથે ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેટિવ અધિકારીની વિશેષ ટીમ હશે. રાણાના પ્રત્યર્પણની તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરી લેવાઈ છે અને વિશેષ વિમાનમાં ભારત આવવા રવાના થઈ ગયા છે.

અમેરિકન કોર્ટના નિર્દેશ મુજબ, તહવ્વુર રાણા માટે દિલ્હી અને મુંબઈની જેલોમાં ગોપનીય રૂપે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારત લાવ્યા બાદ રાણાને શરૂઆથના થોડા અઠવાડિયા સુધી NIA (National Investigation Agency) ની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ આખુય ઓપરેશન NSA અજીત ડોભાલ, NIA અને ગૃહ મંત્રાલયના અમુક ટોચના અધિકારીઓની દેખરેખમાં થશે.

આ પણ વાંચોઃ સુપ્રીમમાં વક્ફ સુધારા કાયદા પર 15મીએ સુનાવણીની વકી, કેન્દ્રની કેવિયેટ દાખલ

આ પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી છે જેમાં તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે, જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી નહીં શકું.

તહવ્વુર રાણાએ અરજીમાં શું કહ્યું?

રાણાએ અમેરિકાની કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે, પાકિસ્તાની મૂળના મુસ્લિમ હોવાને કારણે તેમને ભારતમાં ખૂબ હેરાન કરવામાં આવશે. હ્યુમન રાઇટ્સ વૉચ 2023 નો વર્લ્ડ રિપોર્ટ કહે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. ભારત સરકાર વધુને વધુ તાનાશાહી બની રહી છે અને જો ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેના પૂરતા કારણો છે. હું અનેક બીમારીઓથી પીડાઈ રહ્યો છું. મને પાર્કિન્સનની બીમારી છે. તેથી મને એવી જગ્યાએ ન મોકલવો જોઈએ જ્યાં મને રાષ્ટ્રીયતા, ધાર્મિકતા અને સાંસ્કૃતિક આધારે ટાર્ગેટ કરવામાં આવે.

આ પણ વાંચોઃ VIDEO: ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા

કોણ છે તહવ્વુર રાણા? 

તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડૉક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તહવ્વુર રાણાને પોતાનું કામ પસંદ ન આવ્યું અને તેણે નોકરી છોડી દીધી. બાદમાં તે ભારત સામે આતંકી પ્રવૃત્તિમાં સામેલ થનારો તહવ્વુર રાણા હજુ કેનેડાનો નાગરિક છે. પરંતુ, હાલમાં તે શિકાગોનો રહેવાસી છે, જ્યાં તે બિઝનેસ કરે છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો છે અને લગભગ 7 ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006 થી નવેમ્બર 2008 સુધી, તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન, તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જેહાદ-એ-ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…
INDIA

‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

February 9, 2026
Next Post
મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti...

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home...

શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ

શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકે મોકલવાના નામે દંપતીએ વડોદરાના યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા: એજન્ટે ઓફિસ બંધ કરી ફાસ્ટ ફૂડ …

યુકે મોકલવાના નામે દંપતીએ વડોદરાના યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા: એજન્ટે ઓફિસ બંધ કરી ફાસ્ટ ફૂડ …

4 months ago
ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા | singhbhum jharkhand first lan…

ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા | singhbhum jharkhand first lan…

7 months ago
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા ‘હિટ એન્ડ રન’ ના બે બનાવમાં બે લોકો…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા ‘હિટ એન્ડ રન’ ના બે બનાવમાં બે લોકો…

2 weeks ago
અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News