gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે આરોપીઓના રિમાન્ડ લીધા છે. આ કેસમાં આરોપીઓ યુવકની ગર્લ ફ્રેન્ડને પણ અપહરણ કરીને લઇ ગયા હતા. બનાવના ૮ દિવસ પછી પણ  હજી ગર્લફ્રેન્ડનો કોઇ પતો નથી.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. તેણે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે, ગત ૧૨ મી તારીખે  બપોરે હું તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા.તે દરમિયાન  એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓ મારી કારમાંથી મારી ગર્લ  ફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ મને તથા ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા. તેઓએ મારી  પાસેથી બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર  પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડી રિમાન્ડ લીધા છે. આ કેસમાં અપહૃત ગર્લફ્રેન્ડનો ૮ દિવસ પછી પણ હજી કોઇ પતો નથી. પોલીસ દ્વારા ખંડણીના રૃપિયા રિકવર કરવા માટેની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય

નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો રસ્તા પર, અનેક શહેરોમાં કરફ્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

1 year ago
જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

8 months ago
ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

6 months ago
વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News