gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હરણી-સમા રોડ પર આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વેપારી સાથે છેતરપિંડી કરવા બદલ નોંધાયેલી ફરિયાદમાં ફરાર થયેલા બિલ્ડર અને અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા અને અન્ય આરોપીઓનો ૧૫ દિવસથી પત્તો નથી.

કારેલીબાગના મંગલાપાર્કમાં રહેતા દર્શિત શાહે હરણી-સમા લિન્ક રોડ પરની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરો સાથે પરિચય થયા બાદ રૃ.૩ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.જેના બદલામાં થોડો સમય વળતર આપ્યા બાદ બિલ્ડરોએ પેમેન્ટ આપવાનું બંધ કરી ધમકીઓ આપતાં પોલીસ ફરિયાદ કરી હતી.

હરણી પોલીસે આ અંગે બિલ્ડર સુરેશ ભાદાભાઇ પાનસુરિયા તેમના ભાઇ મનિષ ભાદાભાઇ,પ્રવિણ ભાદાભાઇ,કિશોર ભાદાભાઇ તેમજ રવિ સુરેશ પાનસુરિયા (તમામ રહે.પ્રેમ દર્શન ફ્લેટ્સ,અંબે વિદ્યાલય પાછળ, સમા-સાવલી રોડ)સામે ગુનો નોંધ્યો હતો.

હરણીના પીઆઇ એસવી વસાવાએ ટીમો  બનાવી બિલ્ડરના રહેણાંક અને અન્ય આશ્રય સ્થાનો પર તપાસ  કરાવતાં આરોપીઓના હજી કોઇ સગડ મળ્યા નથી.પોલીસની ટીમ અમરેલી પણ રવાના થનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
GUJARAT

May 27, 2026
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

Next Post
૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get ...

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat...

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ

9 months ago
જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલી “જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં ભીષણ આગથી ભારે દોડધામ | Massive fi…

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News