gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pregnant Woman Delivers Baby in Mumbai Local Train: મુંબઈના રામ મંદિર રેલવે સ્ટેશન પર બુધવારે (15મી ઓક્ટોબર) મોડી રાતે એક અનોખી અને પ્રશંસનીય ઘટના બની હતી. અહીં મેડિકલ સુવિધાઓના અભાવ વચ્ચે પણ એક યુવકે પોતાના ડૉક્ટર મિત્રની મદદથી ટ્રેનમાં અચાનક પ્રસવ પીડા ઉપડેલી એક મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, વિકાસ દિલીપ બેદ્રે નામનો એક યુવાન ગોરેગાંવથી એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો. રામ મંદિર રેલવે સ્ટેશન નજીક પહોંચતા ટ્રેનમાં સવાર એક ગર્ભવતી મહિલા મુસાફરને અચાનક તીવ્ર પ્રસવ પીડા ઉપડી. પરિસ્થિતિની ગંભીરતા જોતા વિકાસે તાત્કાલિક લોકલ ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેનને રામ મંદિર સ્ટેશન પર રોકી દીધી. જો કે, સ્ટેશન પર મહિલાની મદદ માટે કોઈ તબીબી સુવિધા કે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી.

વીડિયો કોલ પર ડૉક્ટરની મદદ લીધી

આ ક્ષણે વિકાસે હિંમત ન હારતા તરત જ તેની ડૉક્ટર મિત્ર, ડૉ. દેવિકા દેશમુખને ફોન કર્યો. મહિલાની ગંભીર સ્થિતિની જાણ થતાં, ડૉ. દેવિકાએ તરત જ વીડિયો કોલ શરૂ કર્યો. ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના દ્રશ્યની જેમ, ડૉ. દેવિકાએ વીડિયો કોલ પર જ વિકાસને ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવી. વિકાસે ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટેશન પર હાજર અન્ય લોકોની મદદથી મહિલાની ડિલિવરી કરાવી. મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી

માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ 

ડિલિવરી બાદ માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. સમયસૂચકતા વાપરીને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરનારા યુવાન વિકાસ દિલીપ બેદ્રે અને ફોન પર જ યોગ્ય માર્ગદર્શન આપીને જીવ બચાવનાર ડૉ. દેવિકા દેશમુખના કાર્યની રેલવે પ્રશાસન અને સ્થાનિક લોકો દ્વારા વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમની સમયસરની મદદથી એક જીવ બચી ગયો અને એક નવું જીવન દુનિયામાં આવ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર | Health officials became the ta…

છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર | Health officials became the ta...

નિવૃત્ત સૈનિકો માટે ગુડ ન્યૂઝ! શિક્ષણથી માંડી લગ્ન સુધી સરકાર કરશે બમણી આર્થિક સહાય | Govt approved …

નિવૃત્ત સૈનિકો માટે ગુડ ન્યૂઝ! શિક્ષણથી માંડી લગ્ન સુધી સરકાર કરશે બમણી આર્થિક સહાય | Govt approved ...

વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

8 months ago
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide…

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide…

2 months ago
ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

9 months ago
વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વૃદ્ધ આરોપીને આજીવન કેદની સજા | Old man sentenced…

વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વૃદ્ધ આરોપીને આજીવન કેદની સજા | Old man sentenced…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News