gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 કરોડની ઠગાઇમાં મહંત સહિત 5 આરોપીના 2 દિવસના રિમાન્ડ | 5 accused including Mahant remanded for 2 da…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
3 કરોડની ઠગાઇમાં મહંત સહિત 5 આરોપીના 2 દિવસના રિમાન્ડ | 5 accused including Mahant remanded for 2 da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમરાપર
ગૌશાળા અને મંદિરના નામે

આરોપીઓના
પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી
,
બે ફરાર આરોપીની ધરપકડ કરવા કવાયત

સુરેન્દ્રનગર – 
થાનગઢના અમરાપર ગૌશાળા અને મંદરિના નામે ૩.૦૯ કરોડની
છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટીલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.  આ મામલે મહંત
સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી.

  થાનગઢના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના
લાભાર્થે તેમ જ મંદિરના લાભાર્થે ટિકિટનું વેચાણ કરી અને ગેરકાયદેસર અને અનઅધિકૃત
રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો દ્વારા ટિકિટનું વેચાણ
કર્યા બાદ ડ્રો નું આયોજન કરવામાં આવવાનું હતું પરંતુ આયોજન દ્વારા કોઈ પણ
પ્રકારનો ડ્રો યોજ્યો જ નહીં ડ્રોમાં ૫૫૫ ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી અને
પ્રત્યેક ટિકિટની કિંમત ૫૦૦ રૃપિયા રાખવામાં આવી હતી. આ ટિકિટોનું વેચાણ કરવામાં
આવ્યું હતું અને ૩ કરોડ અને ૯૦ લાખ રૃપિયાની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું
હતું આ અંગે ૦૭ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મંદિરના મહંત સામે પણ
ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

 આ મુદ્દે ડ્રોના નામે છેતરપિંડી કરનાર અને
ગૌશાળા અને મંદિરના નામે છેતરપિંડી કરનારા પાંચ જેટલા ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા
અને કોર્ટમાં હાજર કરવામાં આવતા પાંચ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં
આવ્યા છે. જેમાં રામદાસ બાપુ લગધીર કારેલીયા સુરેશ ઝરવરીયા મેરા ડાભી અને નરેશ
સોલંકી નામના ઇસમોની અટકાયત કરવામાં આવી છે આ તમામ લોકો દ્વારા મંદિર અને ગૌશાળા
ના નામે છેતરપિંડી કરી અને ૩ કરોડ અને ૯૦ લાખ રૃપિયાની ઉચાપત કરવામાં આવી છે. હજુ
પણ રમેશ જેજરીયા અને હીરા ગામભાડિયા પોલીસ પકડથી દૂર છે ત્યારે તેની પણ શોધખોળ શરૃ
કરવામાં આવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
જેસડામાં સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો | Attack on security guard of solar plant in Jesd…

જેસડામાં સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો | Attack on security guard of solar plant in Jesd...

હળવદના કડીયાણા માથક રોડ પાસે ઇનામી ડ્રોના નામે ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ | name of a prize draw near …

હળવદના કડીયાણા માથક રોડ પાસે ઇનામી ડ્રોના નામે ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ | name of a prize draw near ...

આઇકોનિક રોડના કામમાં પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Water wastage due to pipeline rupture durin…

આઇકોનિક રોડના કામમાં પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Water wastage due to pipeline rupture durin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ માટેના સૂચનોએ જ ખોલી AMC પોલ, 69% સૂચનોમાં હજુ પણ રોડ, પાણી અને સફાઈની ફરિયાદો! | Complaints to…

બજેટ માટેના સૂચનોએ જ ખોલી AMC પોલ, 69% સૂચનોમાં હજુ પણ રોડ, પાણી અને સફાઈની ફરિયાદો! | Complaints to…

5 months ago
મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

4 months ago
ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

6 months ago
જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho…

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News