gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Forecast: ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે મોટા શહેરોમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (28મી જુલાઈ) બપોરે 1થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના Nowcast અનુસાર, સોમવારે (28મી જુલાઈ) બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં  પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને જામનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે.

ગુજરાતના જળાશયોની સ્થિતિ

ગુજરાતમાં ભારે વરસાદથી 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી નીચું છે. હાલ ગુજરાતના 49 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
‘એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા…’ પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o…

'એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા...' પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o...

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha...

VIDEO : યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd …

VIDEO : યુપીમાં 'છોટી કાશી' કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | Lack of …

ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | Lack of …

12 months ago
બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

1 year ago
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

1 month ago
SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર

SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News