gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 …

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in Business
0 0
0
30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPI Payment Rule Change: ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમ જાહેર કર્યા છે. આ નવો નિયમ 30 જૂન, 2025થી લાગુ થશે. ત્યારબાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની રીત બદલાઈ જશે. યુઝર્સ ફ્રોડથી પણ બચી શકશે.

હવે બેન્કમાં રજિસ્ટર્ડ  નામ દેખાશે

અત્યારસુધી યુપીઆઈ  મારફત થતાં પેમેન્ટમાં આપણને ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતાં. જેનાથી ઘણીવાર ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે. સ્કેમર્સ નકલી નામ અને ફોટોનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકે છે. આથી હવે જે-તે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે બેન્કમાં તે યુઝરનું રજિસ્ટર્ડ નામ જ દેખાશે. જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે. પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં એપ પોતે જ રિસિવરનું બેન્કમાં રજિસ્ટર્ડ નામ બતાવશે.

આ પણ વાંચોઃ બેન્ક ડૂબી તો તમારા ખાતામાં 10 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે, મોટો નિર્ણય લેવાની તૈયારી

ક્યાં ક્યાં લાગુ થશે આ નિયમ?

પર્સન ટૂ પર્સન (P2P): જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પેમેન્ટ કરે છે.

પર્સન ટૂ મર્ચન્ટ (P2M): જ્યારે કોઈ દુકાનદાર, કેફે તથા કોઈપણ સેવા માટે પેમેન્ટ કરવામાં આવે.

નવી સિસ્ટમનો લાભ

પેમેન્ટ કરતી વખતે રિસિવરનું વાસ્તવિક, બેન્કમાં રજિસ્ટર્ડ નામ જોવા મળશે. જેથી ફ્રોડ કરનારાઓની ઓળખ છતી થશે. ભૂલથી પણ ખોટા કે નકલી યુઝરના ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે નહીં. આ બદલાવ ડિજિટલ પેમેન્ટની વિશ્વસનીયતામાં વધારો કરશે. યુઝરે આ સિસ્ટમ લાગુ થયા બાદ કોઈપણ પેમેન્ટ કરતાં પહેલાં એપ પર દર્શાવવામાં આવતું નામ ધ્યાનથી વાંચવું. જેથી અજાણ્યા અને ફ્રોડ કરનારાઓના ખાતામાં પેમેન્ટ ન થાય. અજાણ્યા ક્યુઆર કોડને પણ સ્કેન કરવો નહીં. જો કોઈ મુશ્કેલી કે સમસ્યા સર્જાય તો તુરંત પોતાની બેન્ક કે પેમેન્ટ એપની હેલ્પલાઈનનો સંપર્ક કરવો.

30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
બેન્ક ડૂબી તો તમારા ખાતામાં 10 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે, મોટો નિર્ણય લેવાની તૈયારી | deposit insura…

બેન્ક ડૂબી તો તમારા ખાતામાં 10 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે, મોટો નિર્ણય લેવાની તૈયારી | deposit insura...

સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર આપી જાણકારી, જાણો શું કહ્યું | O…

સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર આપી જાણકારી, જાણો શું કહ્યું | O...

જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા | fore…

જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા | fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

23 hours ago
ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના …

ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના …

5 months ago
‘કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..’ સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર | Pa…

‘કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..’ સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર | Pa…

3 months ago
વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News