gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય | To extend the period of im…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય | To extend the period of im…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાને લઇ ચિંતિત લોકો માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કમિશનરે હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવાની શહેરીજનોની માંગ સહિતના કારણોને ધ્યાને રાખી હવે 30 સપ્ટેમ્બરથી શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારીનો નિર્ણય કર્યો હતો.

અકસ્માત સમયે સુરક્ષા હેતુ નાગરિકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તરફ વાળવા  પોલીસ કમિશનરે આગામી 15 સપ્ટેમ્બરથી  શહેરમાં હેલ્મેટના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવા આદેશ કર્યા હતા. અને વધુમાં વધુ લોકો સારી ક્વોલિટીનું હેલ્મેટ પહેરે તે માટે પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. એક તરફ શહેરમાં ખખડધજ રસ્તાઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. તેવા સમયે પોલીસના ફરજિયાત હેલ્મેટના આદેશથી જન આક્રોશ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકોએ હેલ્મેટના કાયદાનો વિરોધ નોંધાવી શહેરીજનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. ખાસ કરીને આગામી દિવસમાં નવરાત્રી પર્વની ઉજવણી થવાની હોય ખેલૈયા પણ હેલ્મેટના કાયદાને લઇ ચિંતિત હતા. ત્યારે હવે હેલ્મેટના કાયદાને લઇ દ્વિચક્રી વાહન ચાલકો માટે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. પોલીસ કમિશ્નરે  હેલ્મેટ કાયદાની અમલવારીને લઈ મુદત લંબાવવાનો નિર્ણય કર્યો હતો. હવે 15 સપ્ટેમ્બરના બદલે 30 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમોનું પાલન કરાવાશે. ત્યારબાદ હેલ્મેટના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવા પોલીસ પહેલા દંડનીય અને બાદમાં વાહન ડીટેન સુધીની કાર્યવાહી કરશે. આ અંગે પો. કમિશ્નર નરસિંમ્હા કોમારનું કહેવું હતું કે, અમે એક મહિના પહેલા માર્ગ સલામતી અભિયાન શરૂ કર્યું હતું, મોટી સંખ્યામાં લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે, જોકે, હેલ્મેટ ખરીદવા માટે સમય મર્યાદા વધારવા માટે  લોકો તરફથી વિનંતીઓ મળી હતી, જેથી જાગૃતિ અભિયાનને 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. શહેરીજનોના સમર્થન બદલ અમે ખૂબ આભારી છીએ, તથા લોકોને માર્ગ સલામતી અભિયાનમાં જોડાવવા અને સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરીએ છીએ. વધુમાં કેટલાક લોકો આર્થિક પરિસ્થિતિના કારણે હેલ્મેટ ખરીદી શકતા ન હોવાની તથા રસ્તાની સાઈડમાં હેલ્મેટ વેચતા લોકો વધુ ભાવ વસૂલતા હોવાની પણ માહિતી મળતા મુદત લંબાવવા પાછળ આવા કેટલાક પરિબળો પણ ધ્યાને લીધા હતા.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો | Jail constable arrested while drunk in…

સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો | Jail constable arrested while drunk in...

લગ્નની લાલચે દુષ્કર્મના ગુનામાં પિતા પુત્રની ધરપકડ | Father and son arrested for rape in greed of ma…

લગ્નની લાલચે દુષ્કર્મના ગુનામાં પિતા પુત્રની ધરપકડ | Father and son arrested for rape in greed of ma...

અમદાવાદમાં બેફામ દોડતી કારનો ‘આતંક’: બે એક્ટિવાને મારી ટક્કર, બે લોકો ગાડી નીચે દબાયા, કારચાલક પોલીસ…

અમદાવાદમાં બેફામ દોડતી કારનો 'આતંક': બે એક્ટિવાને મારી ટક્કર, બે લોકો ગાડી નીચે દબાયા, કારચાલક પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ | New WhatsApp chatbot fea…

જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ | New WhatsApp chatbot fea…

7 months ago
વડોદરામાં ભીમનાથ તળાવ ફરી મૂળ સ્વરૂપે થતા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભરાતા પૂરના પાણી નહીં ભરાય | floo…

વડોદરામાં ભીમનાથ તળાવ ફરી મૂળ સ્વરૂપે થતા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભરાતા પૂરના પાણી નહીં ભરાય | floo…

12 months ago
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

5 hours ago
ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News