gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

’30 હજાર કરોડનો કાળો કારોબાર…’, ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો! | Gujarat Prohibiti…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
’30 હજાર કરોડનો કાળો કારોબાર…’, ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો! | Gujarat Prohibiti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Alcohol prohibition In Gujarat: ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને લઈને  વિપક્ષે આક્રમક રુખ અપનાવ્યું છે અને જેને જનસમર્થન પણ સાંપડી રહ્યુ છે. પરિણામે ભાજપ સરકારે બેકફુટ પર આવવુ પડ્યું છે. જો કે, હવે ગુજરાતની દારૂબંધીનો મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના સાંસદે ગુજરાતની દારૂબંધી મુદ્દે સવાલ ઊઠાવ્યા હતાં. ત્યારે હવે દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો મુદ્દો છેડ્યો હતોકે, ગુજરાતમાં કેવી દારૂબંધી છે?, ખુદ સરકાર જ દારૂ પીવા માટે પરમીટ આપી રહી છે. આવું  હોય ખરું? 

કરોડો રૂપિયાનો દારૂનો કાળો કારોબાર

સંસદમાં ગુજરાતની દારૂબંધીનો સતત મુદ્દો ઊઠી રહ્યો છે પરિણામે રાજ્ય સરકારની ફજેતી થઈ છે. દીવના સાંસદ ઉમેશ પટેલે સાંસદમાં મુદ્દો ઉઠાવી એવો આક્ષેપ કર્યો કે, ‘પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાઇ રહ્યો છે. મજાની વાત તો એછેકે, જે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે તે રાજ્યમાં ખુદ સરકાર જ લોકોને દારૂ પીવા માટે પરમીટ આપી રહી છે. તો દારૂબંધીનો અર્થ શો? તે સમજાતુ નથી. પ્રતિબંધ માત્ર નામ પુરતો જ છે કેમકે, ગુજરાતમાં આજે પણ 77 હોટલ-રિસોર્ટમાં દારૂ વેચાઇ રહ્યો છે.’

આ પણ વાંચો: બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં

ગંભીર આરોપ લગાવતા ઉમેશ પટેલે કહ્યું કે, ‘ગુજરાતમાં 25-30 હજાર કરોડ રૂપિયાનો દારૂનો કાળો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. પરિણામે એવુ થયુ છેકે, સરકારની તિજોરીને નુકસાન પહોચી રહ્ય્‌યું છે. ખરેખર તો દારૂની છૂટ અપાય તો સરકારને મોટી આવક થાય તેમ છે.’

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં દારૂ મુદ્દો ઉઠાવ્યો

બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સંસદમાં આ જ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, ‘ગુજરાતમાં ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે પણ દારૂની તો હોમ ડીલીવરી થઈ રહી છે. માંગો તો દારૂ ઘેર પહોચી જાય છે. રવિ સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર મળતુ નથી તે મુદ્દે સરકારે કાળાબજારીયાઓ સામે પગલાં ભરવા જોઇએ તેવી તેમણે માંગ કરી હતી.’ 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂની પરમીટોની સંખ્યા પણ દીને દીને વધી રહી છે. વર્ષ 2023 અને વર્ષ 2024માં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટમાં સ્વાસ્થયના બહાને કુલ મળીને  4886 દારૂની પરમીટો આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500
GUJARAT

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

March 27, 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

March 27, 2026
Next Post
કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો…: દિગ્ગજ નેતા લાવ્યા બ…

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો...: દિગ્ગજ નેતા લાવ્યા બ...

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t...

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

12 months ago
વડોદરામાં હાઈવે નજીક ખુલ્લા ખેતરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર દારૂ | One arreste…

વડોદરામાં હાઈવે નજીક ખુલ્લા ખેતરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર દારૂ | One arreste…

6 months ago
સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું | Net foreign direct investment …

સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું | Net foreign direct investment …

2 months ago
સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News