gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime Branch Vatva Excavation: શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબ નગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે જેસીબી (JCB) મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે. આ કેસમાં જે વળાંક આવ્યો છે તે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. 

શું છે સમગ્ર મામલો?

આશરે 35 વર્ષ પૂર્વે (1992માં) એક યુવતીની તેના પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ ગુનો દાયકાઓ સુધી દટાયેલો રહ્યો, પરંતુ કુદરતનો ન્યાય કંઈક અલગ જ હતો.

ડરામણા ભાસ અને અંધશ્રદ્ધાએ ખોલ્યું રહસ્ય

આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા. આ પરિવાર ભારે ભય અને માનસિક તણાવમાં આવી ગયો હતો. આ ડરમાંથી મુક્તિ મેળવવા પરિવારે તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાનો સહારો લીધો. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન જૂના ગુનાની વાત બહાર આવી ગઈ. આ બાતમી મળતા જ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી.

કંકાલની શોધમાં પોલીસનું સર્ચ ઓપરેશન

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર, પરિવારના જ સભ્યે હત્યા કરી લાશ કૂવામાં દાટી દીધી હોવાની માહિતીના આધારે અમે તપાસ શરૂ કરી છે. હાલ વટવા કુતુબ નગર ચોક ખાતે જમીનમાં દટાયેલા અવશેષો બહાર કાઢવા માટે સઘન ખોદકામ ચાલી રહ્યું છે. જો જમીનમાંથી માનવ હાડપિંજર મળી આવશે, તો આ કેસ ઉકેલાઈ જશે એ નક્કી છે. 

વિસ્તારમાં ભારે કુતૂહલ

વટવામાં અચાનક પોલીસ અને જેસીબી મશીનો પહોંચતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે. 35 વર્ષ બાદ કોઈ પાપ આ રીતે સામે આવશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. હવે આખું શહેર એ જોવાની રાહ જોઈ રહ્યું છે કે ખોદકામમાં શું બહાર આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of...

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw...

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

5 months ago
મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle…

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle…

9 months ago
ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

10 months ago
પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News