gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલા ચાંદીની પાદુકા ચોરી રફૂચક્કર | woman steals silve…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલા ચાંદીની પાદુકા ચોરી રફૂચક્કર | woman steals silve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Theft in Temple: ઉત્તર પ્રદેશના બાગપતથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 350 વર્ષ જૂના દાદી મહારાજ મંદિરમાં એક મહિલાએ ચાંદીના પાદુકાની ચોરી કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, આ મહિલા ખૂબ જ ચાલાકીભર્યા અંદાજમાં મંદિરમાં પ્રવેશી પાદુકા લઈને ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

મંદિરમાંથી ચાંદીના પાદુકાની ચોરી

મળતી માહિતી મુજબ, આ ઘટના ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલેરા ગામની છે. સવારે જ્યારે શ્રદ્ધાળુઓ મંદિર પહોંચ્યા તો તેમણે જોયું કે, ભગવાનના ચરણોમાં મૂકવામાં આવેલા ચાંદીના પાદુકા ગુમ છે. 

આ પણ વાંચોઃ સુશીલા કાર્કીને જ સોંપાશે નેપાળની સત્તા! Gen-Zમાં સહમતી નહીં; વચગાળાની સરકારની તૈયારીઓ તેજ

CCTV ફૂટેજથી સામે આવી હકીકત

પ્રથમ દૃષ્ટિએ લોકોને લાગ્યું કે, પાદુકા કોઈએ પૂજા માટે હટાવ્યા હશે. પરંતુ, બાદમાં જ્યારે શોધખોળ હાથ ધરી અને તપાસ માટે CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો હકીકત જાણીને સૌ કોઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ વીડિયોમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, મહિલા શ્રદ્ધાળુઓની જેમ મંદિરમાં પ્રવેશે છે અને તક મળતા જ ચાંદીના પાદુકા ચોરીને ત્યાંથી નીકળી જાય છે.

પોલીસે હાથ ધરી તપાસ

સ્થાનિક લોકો અને મંદિર વહીવટી તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી અને CCTV ફૂટેજ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે, મહિલાની ઓળખ માટે એક ટીમ બનાવવામાં આવી રહી છે અને ફૂટેજના આધારે તેની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  દિલ્હી બાદ બોમ્બે હાઈકોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવી તપાસનો ધમધમાટ

ગ્રામીણોનું કહેવું છે કે, આ મંદિરની આસ્થા સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક માન્યતા છે અને આ પ્રકારની ઘટનાઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. હાલ, પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી મહિલા ચોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople …

સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople ...

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ ‘વોટ ચોરી’નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ 'વોટ ચોરી'નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી

અનિલ ગ્રૂપની આ કંપની પણ સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડ બદલ FIRં | CBI books Ahmeda…

અનિલ ગ્રૂપની આ કંપની પણ સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડ બદલ FIRં | CBI books Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean…

જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean…

3 weeks ago
‘આત્મનિર્ભર ભારત’ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન | Indi…

‘આત્મનિર્ભર ભારત’ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન | Indi…

3 weeks ago
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

7 months ago
‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News