gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાડાના મકાનમાં માતા સાથે રહેવા આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who came to live with his…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
ભાડાના મકાનમાં માતા સાથે રહેવા આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who came to live with his…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માતા સાથે રહેતા યુવકને પત્ની સાથે મતભેદ હોઇ ડિવોર્સની વાત ચાલતી હતી. દરમિયાન ગઇકાલે તેણે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી બાયપાસ કાન્હા નિર્મલ રેસિડેન્સીમાં રહેતો ૨૮ વર્ષનો હાર્દિક દિપકરાવ શિંદે મુંબઇમાં ફૂટવેરની દુકાનમાં નોકરી કરતો હતો. ત્રણ દિવસ અગાઉ જ તેણે આ મકાન ભાડે લીધું હતું. ગઇકાલે બપોરે માતા સાથે જમ્યા પછી તે બીજા રૃમમાં સૂવા માટે ગયો હતો. માતાએ સાંજે તેને ઉઠાડવા માટે દરવાજો ખખડાવ્યો હતો અને મોબાઇલ ફોન  પણ કર્યો હતો. પરંતુ, હાર્દિકે દરવાજો ખોલ્યો નહતો. જેથી, માતાએ નજીકમાં જ રહેતી પુત્રીને જાણ કરી બોલાવી હતી. ત્યારબાદ કટર વડે દરવાજો કાપીને અંદર જોયું તો હાર્દિકે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જેથી, પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસ સ્ટેશનના હે.કો. ભાવેશભાઇએ  સ્થળ પર જઇને તપાસ હાથ ધરી  હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, હાર્દિક અને તેની  પત્ની વચ્ચે મતભેદ  હોઇ ડિવોર્સની વાત ચાલતી હતી. તેની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, હાર્દિકને અન્ય યુવતી સાથે સંબંધ  હતો અને તે યુવતીના કારણે જ તેણે જીવન ટૂંકાવ્યું છે. જોકે, પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21...

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W…

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W...

પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those …

પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી | MPs rally against Election Commission over ‘vote ri…

11 months ago
ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

5 months ago
મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત | Maharashtra : 3 Peopl…

9 months ago
સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News