gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vinesh Phogat: હરિયાણા સરકારે આ વર્ષે 25 માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં, તેની સ્પોર્ટ્સ પોલિસી હેઠળ કુસ્તીબાજમાંથી ધારાસભ્ય બનેલા વિનેશ ફોગાટને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેમાં 4 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર, ‘ગ્રુપ A’ નોકરી અથવા હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ (HSVP) હેઠળ પ્લોટ ફાળવણી કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસની ટિકિટ પર જુલાના વિધાનસભાથી ચૂંટણી જીતનાર વિનેશ ફોગાટે વિકલ્પ મળ્યાના લગભગ બે અઠવાડિયા પછી હરિયાણા સરકારને પત્ર લખીને જણાવ્યું છે.

વિનેશ ફોગાટે કરી કેશ અને પ્લોટ

જુલાનાના ધારાસભ્ય વિનેશ ફોગાટે હવે સરકાર પાસેથી 4 કરોડ રૂપિયાની સાથે પ્લોટની પણ માંગણી કરી છે.  ઓલિમ્પિકમાંથી બહાર થયા પછી, રાજ્ય સરકારે તેમને સિલ્વર મેડલ વિજેતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. પહેલાના અહેવાલો હતા કે ભૂતપૂર્વ કુસ્તીબાજે રોકડ રકમનો વિકલ્પ પસંદ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટની માંગને કારણે હરિયાણાનો રમતગમત વિભાગ મૂંઝવણમાં છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વિનેશે બે વિકલ્પ પસંદ કર્યા છે. ધારાસભ્ય હોવાને કારણે, સરકારી નોકરી માટે તેમની પસંદગી થવાની કોઈ શક્યતા નથી.’

આ પણ વાંચો: તહવ્વુર રાણાની NIA 26/11 હુમલામાં અન્યની સંડોવણી સહિત આ 24 સવાલો પર પૂછપરછ કરશે

સિલ્વર મેડલ વિજેતાને મળતા તમામ લાભો આપવાની સરકારી જાહેરાત

વિનેશ ફોગાટને 100 ગ્રામ વજનના કારણે ઓલિમ્પિકમાંથી બહાર કરવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ લખ્યું હતું કે, ‘માત્ર હરિયાણા જ નહીં, આખા દેશને વિનેશ ફોગાટ પર ગર્વ છે. તેને સિલ્વર મેડલ વિજેતાને મળતા તમામ લાભો મળશે.’ આના થોડા કલાકો પછી, વિનેશે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે હાલ વિનેશ ફોગાટની આ મામાલે કોઈ પ્રતિક્રિયા નથી આપી. 

100 ગ્રામ વજનના કારણે મેડલ ચૂકી ગયા

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં ફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રમતગમતમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને જુલાના બેઠક 6 હજારથી વધુ મતોથી જીતી હતી.

'4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ...' વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…
INDIA

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

February 5, 2026
4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | Allahabad h…
INDIA

4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | Allahabad h…

February 5, 2026
બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…
INDIA

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…

February 5, 2026
Next Post
26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran…

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran...

‘લતા મંગેશકરનો પરિવાર લૂંટારૂઓની ગેંગ…’, મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી હોબાળો | man…

'લતા મંગેશકરનો પરિવાર લૂંટારૂઓની ગેંગ...', મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી હોબાળો | man...

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i…

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…

4 months ago
ઇડરના શ્રમિકનો મહિને 12,000 પગાર, ITએ મોકલી 36 કરોડની નોટિસ, પરિવાર ચિંતામાં | Idar’s worker gets in…

ઇડરના શ્રમિકનો મહિને 12,000 પગાર, ITએ મોકલી 36 કરોડની નોટિસ, પરિવાર ચિંતામાં | Idar’s worker gets in…

10 months ago
વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d…

વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d…

10 months ago
નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનો અને કાઉન્સિલર વચ્ચે તકરાર | Clashes between Hindu o…

નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનો અને કાઉન્સિલર વચ્ચે તકરાર | Clashes between Hindu o…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News