gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in Business
0 0
0
મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Loan Against Mutual Fund: રિટેલ રોકાણકારોમાં આજકાલ મ્યુચ્યુઅલ ફંડની અવેજમાં લોન લેવાનું ચલણ વધ્યું છે. તેઓ હવે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાનું મહત્વ સમજી રહ્યા છે. તેમજ પર્સનલ લોનની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર મળતી લોનના વ્યાજદર નીચા હોવાથી આ વિકલ્પ અપનાવી રહ્યા છે. ટૂંકાગાળાની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે રોકાણકારો પોતાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર લોનનો વિકલ્પ ચકાસી શકે છે. 

મંદીના માહોલમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન

શેરબજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. એવામાં હવે જાગૃત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લેવાના બદલે કમાણીનો અને ટૂંકાગાળાની જરૂરિયાતો પૂરી કરવાનો નવો વિકલ્પ અપનાવી રહ્યા છે. ઘણા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના બદલામાં લોન લઈ રહ્યા છે. જેનાથી તેઓ નીચા વ્યાજદર ઉપરાંત રોકાણ જાળવી રાખવાનો ફાયદો મેળવી રહ્યા છે. 

પર્સનલ લોન કરતાં નીચું વ્યાજ

મ્યુચ્યુઅલ ફંડ રોકાણને ગિરો મૂકી લેવામાં આવતી લોનના વ્યાજદર સરેરાશ 8થી 15 ટકા હોય છે. પરંતુ મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ 10થી 11 ટકાના દરે લોન આપી રહી છે. બીજી તરફ પર્સનલ લોનના વ્યાજદર જોખમની ક્ષમતાના આધારે 13થી 20 ટકા સુધી હોય છે. વધુમાં પર્સનલ લોન પ્રક્રિયામાં ડોક્યુમેન્ટેશનની જરૂર પડે છે. પ્રક્રિયા પણ ઘણીવાર જટિલ બને છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારને તેમના રોકાણના આધાર પર સરળતાથી લોન પ્રદાન કરે છે.  ટૂંકાગાળાની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ રહ્યા છે. વધુમાં મ્યુચ્યુઅલ ફંડના ઈક્વિટીમાં રોકાણ પર સરેરાશ 14થી 15 ટકા રિટર્ન મળે છે. જેથી રોકાણકારને લોનના વ્યાજ દર સામે રિટર્ન વધુ મળે છે.

આ પણ વાંચોઃ અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ

કોણ લાભ લઈ શકે છે

જે રોકાણકાર પાંચ વર્ષથી વધુ સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોય તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ મારફત લોન મેળવવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. કારણકે, તેમના રોકાણ સામે 50થી 80 ટકા રકમ લોન પેટે મળી શકે છે. જેથી લાંબુ રોકાણ હોય તો સારી એવી રકમ લોન સ્વરૂપે મળી શકે છે. વધુમાં તેમના રિટર્નની એવરેજ પણ મહ્દ અંશે ઊંચી હોય છે, જેથી વ્યાજના દરનો બોજો નડતો નથી. ઉલ્લેખનીય છે, નવા રોકાણકાર પણ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની અવેજમાં લોન લઈ શકે છે.

ઓવરડ્રાફ્ટની સુવિધા

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. જેમાં કંપની એક નિશ્ચિત રકમ ઉપાડવા મંજૂરી આપે છે. જેના પર એકસામટી રકમ પર કોઈ વ્યાજ ચૂકવવુ પડતુ નથી. ઉપયોગ કરવામાં આવેલી રકમ પર જ દરમહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. તેમજ પોતાની સુવિધા અનુસાર તેની ચૂકવણી કરી શકે છે. વધુમાં ઘણી મ્યુચ્યુઅલ ફંડ લોન પર સમય પહેલાં ચૂકવણી પર વ્યાજદર શૂન્ય થાય છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમજણ પૂરતી છે. જેના માટે ગુજરાત સમાચાર જવાબદાર નથી. રોકાણ અને લોન અંગે નિર્ણય પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)  

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…
Business

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

May 10, 2026
નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
Next Post
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta...

દેશભરમાં અચાનક બદલાઈ હવામાનની પેટર્ન, અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, ખેડૂત ચિંતિત | today weather upd…

દેશભરમાં અચાનક બદલાઈ હવામાનની પેટર્ન, અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, ખેડૂત ચિંતિત | today weather upd...

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr …

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

7 months ago
મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

9 months ago
જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

8 months ago
જૂની કાર ખરીદતા હોવ તો આ 3 દસ્તાવેજ જરૂર ચેક કરજો, નહીંતર ખિસ્સાં ખંખેરાઈ જશે | necessary documents …

જૂની કાર ખરીદતા હોવ તો આ 3 દસ્તાવેજ જરૂર ચેક કરજો, નહીંતર ખિસ્સાં ખંખેરાઈ જશે | necessary documents …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News