gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Darbhanga SC-ST Act case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે 70 બ્રાહ્મણોની નામજોગ અને 150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

10 વર્ષ જૂનો વિવાદ અને હિંસક અથડામણ

ઘટનાની વિગતો મુજબ, આ વિવાદની શરૂઆત 31 જાન્યુઆરીની રાત્રે થઈ હતી. વર્ષ 2015માં એક મકાન બનાવવાના બાકી નિકળતા અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણમાં મહિલાઓ અને એક બાળકી પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના બાદ અશર્ફી પાસવાને આખા ગામ વિરુદ્ધ એસસી-એસટી(SC-ST) એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને તેમનું શોષણ કર્યું અને હુમલો કર્યો.

આ પણ વાંચો: 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો

ફરિયાદમાં મોટો ખુલાસો: ગામમાં હાજર ન હોય તેવા લોકો પર પણ કેસ

આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકો તો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 31 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં પોલીસે 12 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | Allahabad h…

4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | Allahabad h...

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in...

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

'ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..', તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં તો ભાજપના પ્રમુખ મરાઠી છે, છતાં મુંબઈમાં ગુજરાતના ધારાસભ્ય સાથે અન્યાય! | Gujarati MLA Fac…

ગુજરાતમાં તો ભાજપના પ્રમુખ મરાઠી છે, છતાં મુંબઈમાં ગુજરાતના ધારાસભ્ય સાથે અન્યાય! | Gujarati MLA Fac…

11 months ago
‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…

‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…

2 months ago
વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

7 months ago
VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News