gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather News : ગુજરાતમાં ખેડા, અમદાવાદ, બનાસકાંઠાનો જાણે વરસાદે વારો પડ્યો હોય એમ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અઠવાડિયા સુધીના વિરામ બાદ ગત રાત્રિથી આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને બનાસકાંઠાના વડગામમાં તો જાણે આભ જ ફાટી પડ્યું છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 9 ઈંચ તો વડગામમાં પણ 9 ઈંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગને કરેલી નવી આગાહીએ ચિંતા વધારી દીધી છે. 

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ચારેય જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. 

ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ 

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Next Post
સુરત: શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા તેવું પ્રાચીન શિવ મંદિર એટલે ફુલપાડાનુ…

સુરત: શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા તેવું પ્રાચીન શિવ મંદિર એટલે ફુલપાડાનુ...

અમદાવાદ જળમગ્ન બન્યું: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપા…

અમદાવાદ જળમગ્ન બન્યું: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપા...

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when …

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો | Carrier caught selling mari…

4 months ago
વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા | Gujarat Faces Water Woes as 68…

8 months ago
ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

9 months ago
ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News