gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો | Carrier caught selling mari…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો | Carrier caught selling mari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા પોલીસે ત્રણ દિવસમાં ડ્રગ્સ નો ત્રીજો કેસ કર્યો છે. જેમાં ગોરવા નવા યાર્ડ રોડ ઉપર સ્કૂટર પર ગાંજો વેચનાર ઝડપાઈ ગયો છે. 

બે દિવસ પહેલા ફતેગંજ પોલીસે યુનિવર્સિટી કેમ્પસ નજીક ફતેગંજ બ્રિજ પાસેથી સ્કૂટર ઉપર ગાંજો વેચનાર કેરિયર ને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ છાણી પોલીસે બાજવા રોડ પરની સોસાયટીમાંથી 15 લાખના અફીણ સાથે પરપ્રાંતિય કેરિયરને ઝડપી પાડ્યો હતો. 

ગોરવા મધુનગર થી નવા યાર્ડ જવાના રોડ પર મહાદેવજીના મંદિર પાસે સ્કૂટર ઉપર એક શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા એસ ઓ જી ની ટીમે વોચ રાખી સ્કૂટર પર ગાંજો વેચનાર રાજેન્દ્ર ઉર્ફે છોટુ ભરતલાલ બિંદ (ગોરખનાથ મંદિર પાસે ગોરવા મૂળ યુપી)ને રૂ.22,000 ઉપરાંતની કિંમતના 459 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે રાજેન્દ્ર પાસેથી સ્કૂટર, એક મોબાઇલ તેમજ રોકડા રૂ 1350 પણ કબજે કર્યા હતા. ગાંજો કોણે મોકલ્યો હતો અને કેટલા સમયથી ગાંજાનો ધંધો કરતો હતો તેની તપાસ માટે રિમાન્ડ ની તજવીજ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences
GUJARAT

June 29, 2026
પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
Next Post
પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe…

પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe...

વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba…

વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba...

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

4 months ago
ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ | man double…

12 months ago
નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News