gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

400 વીઘામાં 5 દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા પાકનો સોંથ | Crops damaged as Shedhi River floods 400 …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
400 વીઘામાં 5 દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા પાકનો સોંથ | Crops damaged as Shedhi River floods 400 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઠાસરાના હિંમતનગર લાટ ગામના

– 300 વીઘામાં તમાકુ અને દિવેલા, 100 વીઘામાં ડાંગરનો પાક વહી ગયો, ખેતીલાયક જમીનનું ધોવાણ

ઠાસરા : ઠાસરાના હિંમતનગર લાટ ગામની ૪૦૦થી વધુ વીઘા જમીનમાં પાંચ દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા તમાકુ, ડાંગર અને દિવેલાના પાકનો સોંથ વળી ગયો છે. ત્યારે સત્વરે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવાય તેવી ખેડૂતોમાં માંગણી ઉઠી છે.

ઠાસરા તાલુકાનું હિંમતનગર લાટ ગામ શેઢી નદીની નજીક આવેલું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી શેઢી નદીના પુરના વહેતા પાણી ૪૦૦ વીઘાથી વધુ ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા ૧૫૦ વીઘામાં રોપેલી તમાકુના છોડ પાણીમાં તણાઈ ગયા અને કોહવાઈ ગયા છે. ૧૦૦ વીઘામાં ડાંગરના પાક નાશ પામ્યો છે. જ્યારે ૧૫૦ વીઘા જમીનમાં દિવેલાનો પાક પણ ધોવાઈ ગયો છે. ધસમસતા પાણીના પ્રવાહના કારણે ખેતરોમાં મોટા વહેરા પડી જઈ જમીનનું પણ ધોવાણ થયું છે.

હિંમતનગર લાટ ગામના ખેડૂતોએ નાખેલા મોંઘા ધરૂ, ખાતર પુરમાં ખેંચાઈ જતા ખેડૂતો હાલ કફોડી હાલતમાં મૂકાયા છે. ૪૦૦થી વધુ વીઘામાં પાક અને જમીનનું ધોવાણ થતા તંત્ર અને ખેતી વિભાગ દ્વારા શેઢી નદીના કાંઠાગાળામાં પુરના પાણીથી પ્રભાવિત ગામોની જમીનોનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી ખેડૂતો કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

Next Post
ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા | Examination of DYSO Deputy Mamlatd…

ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા | Examination of DYSO Deputy Mamlatd...

ખેલ મહાકુંભનું આયોજન કરાય છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી અપાતી નથી | Sports Mahakumbh is organized …

ખેલ મહાકુંભનું આયોજન કરાય છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી અપાતી નથી | Sports Mahakumbh is organized ...

કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in…

કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

12 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ | Neighboring famil…

5 months ago
પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

8 months ago
જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News