gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Flight Bird Hit : ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બર્ડ હિટનો શિકાર બની છે. પટણાના રાંચી એરપોર્ટ પર એરલાઈન્સની એક ફ્લાઈટ સાથે ગીધ અથડાયું છે, જેના કારણે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, ફ્લાઈટમાં લગભગ 175 પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યો સંપૂર્ણ સંરક્ષિત છે.

ફ્લાઈટ 4000 ફૂટની ઊંચાઈ પર હતી, ત્યારે બની ઘટના

બિરસા મુંડા એરપોર્ટના નિદેશક આર.આર.મોર્યએ કહ્યું કે, ‘આ ઘટના આજે (2 જૂન) બપોરે સવા એક કલાકે બની છે. ફ્લાઈટ એરપોર્ટથી લગભગ 4000 ફૂની ઊંચાઈ પર હતી, ત્યારે એક ગીધ ટકરાયું હતું. ત્યારબાદ પાયલોટે સતર્કતાથી સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

આ પણ વાંચો : દેશમાં કોરોનાની કુલ પાંચ વેક્સીન, સૌથી કારગત નેઝલ વેક્સિન, જાણો તેની કિંમત

એરલાઈન્સની એક ફ્લાઈટ પક્ષી સાથે અથડાઈ

અધિકારીઓએ કહ્યું કે, ઈન્ડિગોની ફ્લાઈટ એરબસ 320 પટણાથી રાંચી અને ત્યાથી કોલકાતા જવાની હતી. જોકે ફ્લાઈટ સાથે ગીધ ટકરાયા બાદ વિમાનને ઘણું નુકસાન થયું છે. વિમાનની તપાસ કરવા માટે એન્જિનિયરોની ટીમ બોલાવાઈ છે અને તેઓ નુકસાનનું આંકલન કરી રહ્યા છે.

વિમાન ગ્રાઉન્ડેડ કરાયું, મુસાફરોને અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી અપાઈ

ઘટના બાદ એરપોર્ટ પર કેટલાક સમય માટે સતર્કતા વધારી દેવાઈ હતી. બીજીતરફ ઘટના અંગે ઈન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ વિમાનને ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા છે. એવું કહેવાય છે કે, રાંચીથી લગભગ 22 કિલોમીટર પહેલા ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હતું. આ ઘટનામાં ફ્લાઈટના આગળના ભાગને નુકસાન થયું છે. ફ્લાઈટને કેન્સલ કર્યા બાદ મુસાફરોને અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : 8-8 લાખના ઈનામી રીતા અને રાહુલ સહિત 16 નક્સલીનું આત્મસમર્પણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…
INDIA

February 6, 2026
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

Next Post
દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

દેશભક્ત હોવું આટલું કઠિન છે?', થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic...

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી:…

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી:...

BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો

11 months ago
બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે | bjp will set up o…

4 months ago
મુળીના ભવાનીગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બુટલેગર ફરાર | Country liquor factory seized from Bhawa…

3 months ago
સુરત પાલિકાની શાળામાં એક તરફ વાંચન-લેખન-ગણન અભિયાન બીજી તરફ બી.એલ.ઓ કામગીરીથી શિક્ષકોની હાલત કફોડી |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News