gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Durga Giri Guru Shri Vishwambhariji On Uttarvahini Parikrama : વડોદરાના ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે વસેલું છે. પુરાણોમાં આ સ્થળ અનેક ઋષિ મુનિઓના તપ અને ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. જો ગંગા સ્નાનથી પાપ મોક્ષ પ્રદાન થાય છે, તો નર્મદાજીના દર્શન માત્રથી પાપ મોક્ષ પ્રદાન થતું હોવાનું ઋષિ મુનિઓનું માનવું છે. નર્મદા જિલ્લામાં દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પાસેથી પસાર થતી મા નર્મદા ખાતે ઉત્તરવાહિની પરિક્રમાનો અત્યંત મહિમા છે. ઉત્તરવહી પરિક્રમા ચાલી રહી છે, ત્યારે ચાંદોદના ચક્રતિર્થ ઘાટ પાસે દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજી 45 દિવસ નર્મદા નદીના જળમાં રહીને અનોખી અનુષ્ઠાન તપ સાધના કરી રહ્યા છે. આ તપનો મહિમા એવો છે કે, 45 દિવસ અન્ન જળનો ત્યાગ કરીને 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરીને મા નર્મદાની આરાધના કરવામાં આવે છે. આ દરમિયાન મા નર્મદાના દર્શનાર્થે આવતાં અનેક શ્રદ્ધાળુઓ શ્રી વિશ્વંભરીજીને કઠોર તપ કરતાં જોઈને ધન્યતા અનુભવી રહ્યા છે. 

ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીનું અનોખી સાધના 

રાજ્યના નર્મદા જિલ્લામાં ગત 29 માર્ચ, 2025થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરુ થઈ છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. પરિક્રમમાં હજારો શ્રદ્ધાળુ આવી રહ્યા છે, ત્યારે આ પ્રસંગે અમરેલીના વડીયા તાલુકાના મૂળ બરવાળાના દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજી ડભોઈના ચાંદોદ તીર્થ ખાતે નર્મદા દર્શનાર્થે આવ્યા છે. ત્યારે ચૈત્રી નવરાત્રિ સાથે નર્મદા પરિક્રમા અવસર પર વિશ્વ અને માનવ કલ્યાણના હેતુ સાથે ગત 28 માર્ચથી 45 દિવસ અન્નજળનો ત્યાગ કરીને શ્રી વિશ્વંભરીજી અનુષ્ઠાન તપ સાધના કરી રહ્યા છે. જેમાં નર્મદાના કેડ સમા જળમાં પદ્માસન મૃદ્રામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજી સાધના કરી રહ્યા છે.

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધના 2 - image

આ પણ વાંચો: VIDEO: નર્મદે હર..ના નાદ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

માતાજી દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીના સેવકે જણાવ્યું હતું કે, ‘દુર્ગા ગિરિ માતાજી આ પહેલાં પણ તેમના મુખ્ય આશ્રમ બરવાળા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલી ગુફામાં 6થી 7 વખત કર્યા છે. જ્યારે માતાજી દ્વારા 45 દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાશે જશે અને ત્યાં 12 જ્યોતિર્લિંગ પાસે આવેલા આશ્રમમાં ભૂમિમાં ખાડો કરીને તેમાં 13 મહિનાનો અનુષ્ઠાન કરશે. સોમનાથ બાદ વિવિધ 11 જ્યોતિર્લિંગ ખાતે આ અનુષ્ઠાન થશે, ત્યારે માતાજીને આવી પ્રેરણા અને અનુષ્ઠાન કરવા એ પણ અન્નજળનો ત્યાગ કરીને એ દૈવી શક્તિ મળતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. વિજ્ઞાન અને સંશોધનકારો માટે પણ અનુષ્ઠાન કઠોર તપસ્યા એક પડકારરૂપી જણાઈ આવે છે.’

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધના 3 - image

મળતી માહિતી મુજબ, પુરાણોમાં એવું કહેવાયું છે કે નર્મદા જ્યાંથી સ્વયમ સાક્ષાત આશીર્વાદ આપતા હોય એવી દક્ષિણ પ્રયાગતિર્થની ચાંદોદ ભૂમિ તપો અને સાધનાની ભૂમિ માનવામાં આવે છે. અહીં અનેક સાધુ-સંતો મહંતો યક્ષ, કુબેર, રાક્ષસ અને પશુ-પક્ષીઓ એ પણ તપસ્યા કરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil…

BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil...

ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ | Atake ngeni ekkewe sarafo non fai…

ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ | Atake ngeni ekkewe sarafo non fai...

વીરેન્દ્ર ગાંધીના પુત્રને રાજેશ ગાંધીના પુત્ર જેટલા જ અધિકાર અપાતા સમાધાન | family feud in Vadilal I…

વીરેન્દ્ર ગાંધીના પુત્રને રાજેશ ગાંધીના પુત્ર જેટલા જ અધિકાર અપાતા સમાધાન | family feud in Vadilal I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર | Trag…

દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર | Trag…

5 months ago
ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

11 months ago
અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

3 weeks ago
રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News