gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં જુદા-જુદા બહાને દાગીના પડાવી લેતી અમદાવાદની ગેંગના ત્રણ સાગરીતો પોલીસે ઝડપી પાડ્યા છે.

પાણીગેટ વિસ્તારમાં એક રીક્ષામાં કેટલાક શંકાસ્પદ શખ્સો રહ્યા હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોનાનો એક વેડલો (અંદાજે દોઢ તોલા) મળી આવ્યો હતો.      પોલીસની પૂછપરછ દરમિયાન પકડાયેલાઓના નામ રાહુલ ધનાભાઈ રાઠોડ (ખોડીયાર નગર 3, સરદાર નગર, અમદાવાદ), મહેશ હરિભાઈ સોલંકી(સુતર કારખાના પાસે, નરોડા અમદાવાદ) અને પૂનમ રાજુભાઈ રાઠોડ (ભરવાડ વાસ, કુબેર ભવન, અમદાવાદ) હોવાનો ખુલ્યું હતું. જે પૈકી રાહુલ અગાઉ ચીલ ઝડપના કેસમાં તેમજ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા છ ગુનામાં પકડાયા હતા.

ટોળકી એ ગઈતા.30મી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂ.500 નું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠકી લીધો હોવાની વિગતો ખુલ્લી હતી. જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરીત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

March 27, 2026
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Next Post
આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર | Anganwadi…

આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર | Anganwadi...

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New...

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom’s …

1 year ago
વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી | …

5 months ago
ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મુદ્દામાલ સાથે તસ્કર …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News