gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ’ વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ |…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ’ વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone Shakhti : અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય થયું છે, જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ 6 ઑક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દીવ-વેરાવળ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર ઍલર્ટ મોડમાં છે. 

ગુજરાતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ મુજબ, ‘શક્તિ’ વાવાઝોડાની અસરને લઈને આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી સારો એવો વરસાદથી સંભાવના છે. 

6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે 'શક્તિ' વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ 2 - image

દીવ-વેરાવળના દરિયામાં કરંટ

ભારતીય હવામાન વિભાગ મુજબ, અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ‘શક્તિ’ની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વર્તાઈ શકે છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે IMDએ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. જેમાં ગીર સોમનાથના વેરાવળ, દેવભૂમિ દ્વારકા, દીવ સહિતના દરિયામાં ભારે પવન સાથે મોજાં ઉછળી રહ્યા છે.

આ પણ વાંચો: અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ

‘શક્તિ’ વાવાઝોડાની સ્થિતિ

અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડું ‘શક્તિ’ છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણપશ્ચિમ તરફ આગળ રહ્યું છે. રવિવારે (5 ઑક્ટોબર, 2025)ના રોજ ભારતીય સમય મુજબ 1130 કલાકે ઓમાનથી લગભગ 210 કિ.મી. દક્ષિણપૂર્વ તરફ પ્રયાણ કરી રહ્યું છે. 6 ઑક્ટોબરની સવાર સુધીમાં શક્તિ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ રાખશે અને ધીમે-ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. ત્યારબાદ ફરી યુ-ટર્ન લેશે અને પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે. જ્યારે 7 ઑક્ટોબર બપોર સુધીમાં વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

સાયક્લોનિકનું ‘શક્તિ’ નામ કઈ રીત પડ્યું?

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…
GUJARAT

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

May 11, 2026
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…
GUJARAT

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

May 11, 2026
Next Post
અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…

અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug...

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show...

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar…

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

3 months ago
અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh …

અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh …

1 year ago
હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન

હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન

12 months ago
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News