gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

60 લાખની છેતરપિંડીમાં ‘આપ’ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP’s Saurashtr…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
60 લાખની છેતરપિંડીમાં ‘આપ’ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP’s Saurashtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી સાથ બ્લોક થયેલું GST એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવી દેવાના બહાને રકમ મેળવી વાપરી નાખી : બન્ને એક દિવસના રિમાન્ડ પર

જામનગર, : જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી સાથે બ્લોક થઇ ગયેલું GST એકાઉન્ટ ફરી ચાલુ કરાવવાના બહાને રૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બન્નેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

જામનગરમાં બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશભાઈ તરાવિયાનું જી.એસ.ટી. એકાઉન્ટ તાજેતરમાં જી.એસ.ટી. વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરીથી કાર્યરત કરાવવા માટે તેમણે જગદીશભાઈ રામોલીયાનો સંપર્ક કર્યો હતો. જગદીશ રામોલીયાએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રભારી પ્રકાશભાઈ દોંગાની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. જી.એસ.ટી.ની કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સ ભરવાના બહાને બન્ને આરોપીઓએ વેપારી પાસેથી ઓક્ટોબર મહિનામાં રૂપિયા ૬૦ લાખ મેળવ્યા હતા.

વેપારીએ જી.એસ.ટી. એકાઉન્ટમાં ભરવા માટે આપેલા લાખો રૂપિયા અને પ્રોસેસિંગ ફી ચૂકવવા છતાં આરોપીઓએ આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નહોતી. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓએ આ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. લાંબા સમય સુધી રકમ પરત ન મળતા અને એકાઉન્ટ ચાલુ ન થતા, વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો  હતો. વેપારીની ફરિયાદના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આપના નેતા પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસના હેતુ માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
GUJARAT

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

April 11, 2026
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …
GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

April 11, 2026
એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…
GUJARAT

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

April 11, 2026
Next Post
ઊનામાં ગ્રાહકોના નાણાં સેરવી લેનાર અમરેલીના 2 રીઢા ગુનેગાર પકડાયા | 2 habitual criminals from Amreli…

ઊનામાં ગ્રાહકોના નાણાં સેરવી લેનાર અમરેલીના 2 રીઢા ગુનેગાર પકડાયા | 2 habitual criminals from Amreli...

જૂનાગઢ ભાજપના ગઢમાં ગાબડું : આંતરિક અસંતોષ વિસ્ફોટક બન્યો | Junagadh BJP stronghold has a gap: Inter…

જૂનાગઢ ભાજપના ગઢમાં ગાબડું : આંતરિક અસંતોષ વિસ્ફોટક બન્યો | Junagadh BJP stronghold has a gap: Inter...

વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા | Iwe ewe mwän chinnap a pöüt seni 24 40 lak…

વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા | Iwe ewe mwän chinnap a pöüt seni 24 40 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

2 months ago
પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ | pakistani force…

પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ | pakistani force…

11 months ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

6 months ago
રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું | Baroda beat Odisha by 7 wickets in Ranji Tr…

રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું | Baroda beat Odisha by 7 wickets in Ranji Tr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News