gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | …

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો અને વોર્ડ કચેરીઓમાં આવક સ્વીકારવાની કામગીરી કરતા 72 આઉટસોર્સ કર્મચારીઓને છૂટા કરાતા આજે કર્મચારીઓએ કમાટીબાગ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો તથા વોર્ડ ઓફિસોમાં છેલ્લા નવ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારીત સેવા આપતા 72 કર્મચારીઓને 30 જૂનથી ફરજમુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમના પરિવારની આજીવિકા આ રોજગાર પર નિર્ભર હોવાથી નોકરી છૂટતા આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ઊભી થશે.

કર્મચારીઓએ ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી તેમને નોકરીમાંથી છૂટા ન કરવા અથવા વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેંક મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતી મેનપાવર સેવા બંધ કરી વસૂલાત સહિતની કામગીરી અગાઉની જેમ કાયમી કર્મચારીઓ પાસેથી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયના વિરોધમાં આજે કમાટીબાગ ખાતે ભેગા થયેલા કર્મચારીઓએ નોકરી પર ફરી લેવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર આજથી તમામ 72 કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O...

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar...

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધ…

1 year ago
તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

7 months ago
ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર જુગાર રમતા બિલ્ડર સહિત ૧૨ ઝડપાયા | 12 people including a builder were …

10 months ago
શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | case of violation of notif…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News