gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: હવે આ કિટલી જ મારી ઓફિસ… રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન કામે લાગ્યા | Tea Seller Git…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
VIDEO: હવે આ કિટલી જ મારી ઓફિસ… રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન કામે લાગ્યા | Tea Seller Git…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajpipla News: નર્મદાના રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શહેરમાં ચાની કિટલી ચલાવી રોજગારી મેળવતા મહિલા ગીતાબેન પાટણવાડિયા પર વિશ્વાસ મૂકીને તેમને નગરપાલિકાની ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. સામાન્ય જનજીવન સાથે જોડાયેલા ગીતાબેનને ભાજપ તરફથી ઉમેદવારી મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. આમ ચૂંટણી પરિણામ આવતા ગીતાબેનની જીત થતાં રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં તેઓ કોર્પોરેટર બન્યા હતા. 

ચાની કિટલી ચલાવતા બહેન બન્યા કોર્પોરેટર

ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન ઘરઘર જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા હતા. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન વિજેતા જાહેર થતા તેમની ખુશીનો પાર રહ્યો નહોતો! 

જીત બાદ ગીતાબેન જણાવ્યું હતું કે, “આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મૂક્યો તે મારા માટે ગૌરવની વાત છે.”

ચાની કિટલીના સ્થળે હવે કાર્યાલય!

હાલમાં ગીતાબેન પોતાના રોજગાર માટે ચલાવતા ચાની કિટલીના ધંધાને ચાલુ રાખશે અને આ સાથે તેઓ હવે એ જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે. 

સ્થાનિક રહીશો પણ ગીતાબેનના આ પ્રયાસને બિરદાવે છે. આજુબાજુના લોકોનું માનવું છે કે, ‘એક સામાન્ય પરિવારથી આવતી અને મહેનત કરીને જીવન ચલાવતા બહેન જ્યારે પ્રતિનિધિ બને છે ત્યારે તે જનતાની વાસ્તવિક સમસ્યાઓ વધારે સારી રીતે સમજી શકે છે.’

આ પણ વાંચો: નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં!

સ્થાનિકોનો ગીતાબેન પર વિશ્વાસ

રહીશોએ આશા વ્યક્ત કરી છે કે, ગીતાબેન વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઈટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે. આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડિયાની જીતને લોકો “સામાન્ય માણસના પ્રતિનિધિની જીત” તરીકે પણ જોઈ રહ્યા છે. ભાજપે મહિલાને આગળ લાવી એક ઉદાહરણ ઉભું કર્યું છે કે મહેનત અને વિશ્વાસ હોય તો સામાન્ય જીવન જીવતી વ્યક્તિ પણ જનસેવા માટે મોટું સ્થાન મેળવી શકે છે.

હવે સમગ્ર શહેરની નજર ગીતાબેનના કાર્ય પર છે અને લોકો આશા રાખી રહ્યા છે કે, તેઓ વિકાસકાર્યોને આગળ ધપાવી રાજપીપળા શહેરને વધુ સુવિધાસભર અને સ્વચ્છ બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…
GUJARAT

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

June 18, 2026
શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ: વાવ-થરાદમાં ધરણાંની મંજૂરી ન મળતા રોષ, અમરેલીમાં ર…
GUJARAT

શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ: વાવ-થરાદમાં ધરણાંની મંજૂરી ન મળતા રોષ, અમરેલીમાં ર…

June 18, 2026
અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…
GUJARAT

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

June 18, 2026
Next Post
અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a...

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr...

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

8 months ago
ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

4 months ago
પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

1 year ago
હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News