![]() |
| (IMAGE – IANS) |
77th Republic Day Chief Guests in Delhi: ભારત આગામી 26 જાન્યુઆરીએ પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ વર્ષે આ સમારોહ ખાસ બની રહેશે કારણ કે પીએમ મોદીના આમંત્રણ પર યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ એન્ટોનિયો લુઈસ સેન્ટોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.











