gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે | 8th pay c…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in Business
0 0
0
8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે | 8th pay c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

8th pay commission latest update:  કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા કાગડોળે જોવાઈ રહેલી રાહ એવા આઠમા પગાર પંચ વિશે સંસદ ગૃહમાં મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે મોનસૂન સત્ર દરમિયાન રાજ્યસભામાં આઠમા પગાર પંચ વિશે પૂછાયેલા સવાલોના જવાબ આપતાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મહત્ત્વની જાણકારી આપી હતી. 

CPCની રચનાનો નિર્ણય લેવાયો

પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે આઠમા પગાર પંચ (CPC)ની રચનાનો નિર્ણય લઈ લીધો છે. પ્રમુખ હિતધારકો પાસે તેની ભલામણો મગાવવામાં આવી છે. તેની સત્તાવાર નોટિફિકેશન ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ તથા રાજ્યો સહિતના પ્રમુખ હિતધારકો પાસે ભલામણો મગાવી છે. તેઓએ નિર્ધારિત સમય મર્યાદાની અંદર ભલામણો આપવાની રહેશે.

આ પણ વાંચોઃ 12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ

દર 10 વર્ષે રચના

દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમા પગાર પંચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્તમાનમાં સાતમુ પગાર પંચ લાગુ છે. જેનો સમયગાળો ડિસેમ્બર, 2025માં પૂર્ણ થવાનો છે. દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. જેથી સમયની આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર તથા પેન્શનમાં સંશોધન થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત થઈ હતી.

ક્યાં સુધી લાગુ થવાની સંભાવના

આઠમા પગાર પંચની ભલામણો વર્ષ 2026ના મધ્ય સુધી લાગુ થઈ શકે છે. પંચ ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં વધારો કરી શકે છે. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વૃદ્ધિ થશે. કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝ દ્વારા તાજેતરમાં જાહેર રિપોર્ટ અનુસાર, આઠમા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 1.8 રહી શકે છે. જેનાથી બેઝિક પે આશરે 13 ટકા સુધી વધી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વાસ્તવિક વધારો સંપૂર્ણપણે કમિશન તરફથી ભલામણ કરવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર હોય છે. જેની મદદથી કર્મચારીઓના બેઝિક પેની ગણતરી કરવામાં આવે છે.

8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…
Business

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

February 5, 2026
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…
Business

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

February 5, 2026
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરે તેવી માગણી સાથે કોંગ્રેસનો દેખાવો | Congress pro…

વડોદરા કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરે તેવી માગણી સાથે કોંગ્રેસનો દેખાવો | Congress pro...

12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u...

પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista…

પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

1 month ago
‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

5 months ago
પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું કન્ફર્મ | Parlia…

પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું કન્ફર્મ | Parlia…

3 months ago
ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth…

ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News